પનીર (panira) - Meaning in English
પનીર - Meaning in English
noun
Description
પનીર એ એક દૂધમાંથી મેળવવામાં આવતું ઉત્પાદન છે. આ ચીઝ (cheese)નો જ એક પ્રકાર છે, જેનો ભારતીય ઉપમહાદ્વીપમાં ખોરાક તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે છેના પણ એક વિશેષ પ્રકારની ભારતીય ચીઝ છે, જે પનીરને મળતું આવે છે અને રસગુલ્લા બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત દેશમાં પનીરનો ઉપયોગ સીમિત માત્રામાં જ થતો હોય છે. કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં અપેક્ષાકૃત અધિક પનીરનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.
Paneer, also known as panir, is a fresh acid-set cheese common in the cuisine of the Indian subcontinent made from full-fat buffalo milk or cow milk. It is a non-aged, non-melting soft cheese made by curdling milk with a fruit- or vegetable-derived acid, such as lemon juice.
Also see "પનીર" on WikipediaMore matches for પનીર
noun
પનીર ટીકા | paneer tikka |
પનીર કઢી | paneer curry |
adjective
પનીરવાળું | cheesy |
What is પનીર meaning in English?
The word or phrase પનીર refers to . See પનીર meaning in English, પનીર definition, translation and meaning of પનીર in English. Learn and practice the pronunciation of પનીર. Find the answer of what is the meaning of પનીર in English.
Tags for the entry "પનીર"
What is પનીર meaning in English, પનીર translation in English, પનીર definition, pronunciations and examples of પનીર in English.