જાકાર્તા (jakarta) - Meaning in English
જાકાર્તા - Meaning in English
noun
Description
જાકાર્તા (હિન્દી:जकार्ता) (અંગ્રેજી:Jakarta) એ ઇન્ડોનેશિયા દેશનું સૌથી મોટું અને રાજધાનીનું શહેર છે. આ શહેર જાવા ટાપુના ઉત્તર પશ્ચિમ તટ પર વસેલું છે. આ શહેર ૬૬૧.૫૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેમ જ અહીંની વસ્તી ૮,૭૯૨,૦૦૦ જેટલી છે. જાકાર્તા શહેર પાંચસો કરતાં વધુ વર્ષ પહેલાં સ્થપાયેલું છે અને હાલમાં વિશ્વમાં નવમો ક્રમ ધરાવતું સૌથી વધુ ગીચતા (વસ્તી) ધરાવતું શહેર છે. અહીં પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ ૪૪,૨૮૩ લોકો રહે છે.
Jakarta, officially the Special Capital Region of Jakarta and formerly known as Batavia until 1949, is the nation's capital city and the centre of the largest metropolis of Indonesia. Lying on the northwest coast of Java, the world's most populous island, Jakarta is the largest metropole in Southeast Asia, and serves as the diplomatic capital of ASEAN. Jakarta is bordered by two provinces: West Java to the south and east; and Banten to the west. The Special Capital Region has a status equivalent to that of a province. Its coastline faces the Java Sea to the north, and it shares a maritime border with Lampung to the west. Jakarta's metropolitan area is ASEAN's second largest economy after Singapore.
Also see "જાકાર્તા" on WikipediaWhat is જાકાર્તા meaning in English?
The word or phrase જાકાર્તા refers to . See જાકાર્તા meaning in English, જાકાર્તા definition, translation and meaning of જાકાર્તા in English. Learn and practice the pronunciation of જાકાર્તા. Find the answer of what is the meaning of જાકાર્તા in English.
Tags for the entry "જાકાર્તા"
What is જાકાર્તા meaning in English, જાકાર્તા translation in English, જાકાર્તા definition, pronunciations and examples of જાકાર્તા in English.