photosynthesis - Meaning in Gujarati
photosynthesis - Meaning in Gujarati
Sorry, exact match is not available in the bilingual dictionary.
13
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Definitions and Meaning of photosynthesis in English
photosynthesis noun
- synthesis of compounds with the aid of radiant energy (especially in plants)
પ્રકાશસંશ્લેષણ
Description
Photosynthesis is a system of biological processes by which photosynthetic organisms, such as most plants, algae, and cyanobacteria, convert light energy, typically from sunlight, into the chemical energy necessary to fuel their activities. Photosynthetic organisms use intracellular organic compounds to store the chemical energy they produce in photosynthesis within organic compounds like sugars, glycogen, cellulose and starches. Photosynthesis is usually used to refer to oxygenic photosynthesis, a process that produces oxygen. To use this stored chemical energy, the organisms' cells metabolize the organic compounds through another process called cellular respiration. Photosynthesis plays a critical role in producing and maintaining the oxygen content of the Earth's atmosphere, and it supplies most of the biological energy necessary for complex life on Earth.
પ્રકાશસંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે જેમાં સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બનિક સંયોજનમાં રૂપાંતરણ થાય છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા છોડ, શેવાળ અને બૅક્ટેરિયાની ઘણી પ્રજાતિમાં થાય છે, પરંતુ તે આર્કીયામાં નથી થતી. પ્રકાશસંશ્લેષણ કરનાર સજીવને સ્વાવલંબી (ફોટોઓટોટ્રોફ) કહેવાય છે, કારણકે તે તેમના પોતાના ખોરાકનું સર્જન જાતે કરે છે. છોડ, શેવાળ અને સાયનોબેક્ટેરિયામાં પ્રકાશસંશ્લેષણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે અને નકામા ઉત્પાદન તરીકે પ્રાણવાયુ (ઑક્સીજન) મુક્ત કરે છે.પૃથ્વી પર જીવનના અસ્તિત્વ માટે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અતિમહત્ત્વની છે. પ્રકાશસંશ્લેષણ વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ જાળવી રાખે છે. તેમના સિવાયના લગભગ તમામ પ્રાણીઓ ઊર્જાના સ્ત્રોત તરીકે તેમના પર સીધી રીતે આધારિત છે અથવા તેમના ખોરાકમાં ઊર્જાના એકમાત્ર સ્ત્રોત તરીકે પરોક્ષ રીતે આધારિત છે. પ્રકાશસંશ્લેષણ દ્વારા મુક્ત થતી ઊર્જાનું પ્રમાણ અત્યંત ઊંચું છે. તે લગભગ 100 ટેરાવોટ છે, જે માનવ સમાજ દ્વારા થતા કુલ વીજ વપરાશ કરતા લગભગ છ ગણું ઊંચું છે. ઊર્જા ઉપરાંત, પ્રકાશસંશ્લેષણ સજીવોની અંદરના તમામ કાર્બનિક સંયોજનમાં કાર્બનનો સ્ત્રોત પણ છે. આમ, પ્રકાશસંશ્લેષણ વાર્ષિક 10,00,00,00,00,000 ટન કાર્બનનું બાયોમાસમાં રૂપાંતરણ કરે છે.
Also See
What is another word for photosynthesis ?
Sentences with the word photosynthesis
Words that rhyme with photosynthesis
Words starting with
What is photosynthesis meaning in Gujarati?
The word or phrase photosynthesis refers to synthesis of compounds with the aid of radiant energy (especially in plants). See photosynthesis meaning in Gujarati, photosynthesis definition, translation and meaning of photosynthesis in Gujarati. Learn and practice the pronunciation of photosynthesis. Find the answer of what is the meaning of photosynthesis in Gujarati.
Other languages: photosynthesis meaning in Hindi
Tags for the entry "photosynthesis"
What is photosynthesis meaning in Gujarati, photosynthesis translation in Gujarati, photosynthesis definition, pronunciations and examples of photosynthesis in Gujarati.