Advertisement - Remove

ઈમાન (imana) - Meaning in English

īmānaeemaana

translation


Translated by SHABDKOSH translator.

ઈમાન - Meaning in English

Did you mean:

We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.

Definitions and Meaning of ઈમાન in Gujarati

ઈમાન noun

  1. moral soundness

    Synonyms

    નેકી, પ્રામાણિકતા

    integrity

    • complete c...

      Synonyms

      આકીન, આસ્થા, ઇતબાર, ભરૂંસો, ભરોંસો, ભરોસો, ભાવ, યકીન, વિશ્વાસ, શાખ, શ્રદ્ધા, શ્રધ્ધા

      faith, ...

      • Synonyms

        ધર્મ, મજહબ

        • Synonyms

          ધરમ, ધર્મ, મજહબ, મઝહબ

          Description

          જે વ્યક્તિ સાચા અર્થમાં ખુદાની આજ્ઞાનું પાલન કરવા માંગતી હોય તેના માટે જરૂરી છે કે વિશ્વાસપાત્ર માધ્યમ દ્વારા એ અંગેનું જ્ઞાન મેળવે. જો આ અંગેનું કોઈ જ્ઞાન જ ન હોય તો આજ્ઞા પાલન કેવી રીતે કરી શકાય? અને જો જ્ઞાન હોય પણ તે કેવળ અનુમાનો પર આધારીત હોય તો તેની સત્યતા ની ખાતરી શી? ખુદાના આજ્ઞાપાલનની સાચી પધ્ધતિ જાણવા આપણે આપણી બુધ્ધિને નિર્ણાયક બનાવી શકતા જ નથી. સાચો માર્ગ એ જ છે કે આપણે એ અંગેના જાણકાર ને જ પુછીએ. એ જાણકાર એટલે જ ખુદાના સંદેશવાહક કે પયગમ્બર, પયગમ્બર સિવાય કોઈની પાસેથી પણ ખુદા ના આજ્ઞાપાલનનું વિશ્વસનીય જ્ઞાન પ્રાપ્ત કરી શકાતુ નથી. કેમ કે પયગમ્બરને અલ્લાહની સાથે સીધો (વહીનો) સંપર્ક હોય છે. પયગમ્બર દ્વારા મળેલા આ જ્ઞાનને અને એના ઉપર શ્રધ્ધા લાવવાને “ઈમાન” કહે છે. ટૂંકમાં, ઈમાન એટલે જાણવું અને માનવું. ઈમાન એટલે શ્રધ્ધા, આસ્‍થા અને એકરાર. ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો. મુહંમદ પયગંબર સાહેબ ને નબી માનવા. ઈમાન ને પરિણામે વ્યક્તિ અલ્લાહની આજ્ઞાપાલક (મુસ્લિમ) બની જાય છે. ઈમાનમાં નીચેની વાતોનુ યકીન[એકરાર]કરવામા આવે છે: એકેશ્વરવાદ, રસાલત (ભવિષ્યવાક્ય), ધર્મ પુસ્તક, ફરિશ્તા, કયામતનો દિવસ, નસીબ, જન્નત અને દોઝખ.

          The Shahada, also transliterated as Shahadah, is an Islamic oath and creed, and one of the Five Pillars of Islam and part of the Adhan. It reads: "I bear witness that there is no deity but God, and I bear witness that Muhammad is the Messenger of God."

          Also see "ઈમાન" on Wikipedia

          What is ઈમાન meaning in English?

          The word or phrase ઈમાન refers to moral soundness, or complete confidence in a person or plan etc, or a strong belief in a supernatural power or powers that control human destiny, or an institution to express belief in a divine power. See ઈમાન meaning in English, ઈમાન definition, translation and meaning of ઈમાન in English. Learn and practice the pronunciation of ઈમાન. Find the answer of what is the meaning of ઈમાન in English.

          Tags for the entry "ઈમાન"

          What is ઈમાન meaning in English, ઈમાન translation in English, ઈમાન definition, pronunciations and examples of ઈમાન in English.

          Advertisement - Remove

          SHABDKOSH Apps

          Download SHABDKOSH Apps for Android and iOS
          SHABDKOSH Logo Shabdkosh  Premium

          Ad-free experience & much more

          Origin of Sanskrit

          Sanskrit might be an old language, but it still is a very important one. Learning Sanskrit helps understand old scripts and writings. Read this… Read more »

          Prepositions

          Prepositions are one of the most important topics in grammar. These help in formation of sentences and give the sentences a meaning. Read more »

          30 most commonly used idioms

          Understanding English idioms might me tricky. But here is a list of commonly used idioms to help you understand their meanings as well as use them… Read more »
          Advertisement - Remove

          Our Apps are nice too!

          Dictionary. Translation. Vocabulary.
          Games. Quotes. Forums. Lists. And more...

          Vocabulary & Quizzes

          Try our vocabulary lists and quizzes.