Advertisement - Remove

તિથિ (tithi) - Meaning in English

tithitithi

translation


Translated by SHABDKOSH translator.

તિથિ - Meaning in English

Did you mean:

We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.

Description

વૈદિક સમય ગણનામાં, તિથિ એ ચંદ્રદિવસ છે, જે સામાન્ય રીતે અંદાજે ૧૯ થી ૨૬ કલાકનો હોય છે. આની ગણના સૂર્ય અને ચંદ્ર વચ્ચેનાં દેશાંતરકોણ કે જે ૧૨° વધતો જાય,તે પરથી થાય છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને પોતપોતાની ગતિ અનુસાર આકાશમાં ભ્રમણ કરતાં જે સમયે એકત્ર થાય તે સ્થિતિને અમાસ કહેવામાં આવે છે. ત્યાર બાદ સૂર્યથી આગળ ચંદ્ર ૧૨ અંશ જતાં એક તિથિ પૂરી થાય છે. સૂર્ય અને ચંદ્ર સામસામે, ૧૮૦ અંશ આવતાં પૂનમ કહેવાય છે. આમ એકંદરે ૩૦ દિવસે સૂર્ય અને ચંદ્રનું ૩૬૦ અંશનું વર્તુળ પૂર્ણ થાય છે અને ફરી અમાસ આવે છે. આ તિથિઓમાંથી પ્રથમ ૧૫ તિથિઓનો એક સ્વતંત્ર વિભાગ માની તેને શુકલ પક્ષ અને બીજી ૧૫ તિથિઓના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે.

  • ગણત્રીની પદ્ધતિ:
    • પગલુ ૧: સુર્યના અક્ષાંસ અને ચંદ્રના અક્ષાંસ નો તફાવત મેળવો
    • પગલુ ૨: આવેલા જવાબને ૧૨ વડે ભાગો
    • પગલુ ૩: આવેલા જવાબનો પુર્ણાક લઇને તેમાં ૧ ઉમેરો. આ આ દિવસની તિથિ છે.

In Vedic timekeeping, a tithi is a "duration of two faces of moon that is observed from earth", known as milа̄lyа̄ in Nepal Bhasa, or the time it takes for the longitudinal angle between the Moon and the Sun to increase by 12°. In other words, a tithi is a time duration between the consecutive epochs that correspond to when the longitudinal angle between the Sun and the Moon is an integer multiple of 12°. Tithis begin at varying times of day and vary in duration approximately from 19 to 26 hours. Every day of a lunar month is called tithi.

Also see "તિથિ" on Wikipedia

What is તિથિ meaning in English?

The word or phrase તિથિ refers to . See તિથિ meaning in English, તિથિ definition, translation and meaning of તિથિ in English. Learn and practice the pronunciation of તિથિ. Find the answer of what is the meaning of તિથિ in English.

Tags for the entry "તિથિ"

What is તિથિ meaning in English, તિથિ translation in English, તિથિ definition, pronunciations and examples of તિથિ in English.

Advertisement - Remove

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS
SHABDKOSH Logo Shabdkosh  Premium

Ad-free experience & much more

Fun facts about Hindi

Every language comes with facts and history. Hindi is no exception. Know these facts and your learning process. Read more »

Difference between I and Me

We all know how confused we get when it come to talking in English. Here is an article trying to simplify the I and Me in English language so that you… Read more »

Parts of speech

Learning parts of speech helps you to form better sentences and improves overall language learning. Read the article and try to make changes in your… Read more »
Advertisement - Remove

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary.
Games. Quotes. Forums. Lists. And more...

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.