The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The next edition has been planned for first quarter of next year in Kyrgyz Republic.
એની હવે પછીની આવૃત્તિ આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગણરાજ્ય કિર્ગીઝમાં હાથ ધરવાનું આયોજન છે.
(i) Increasing permissible overtime up to 100 hours per quarter in Made-ups manufacturing sector,
(i) મેડ-અપ્સ ઉત્પાદન ક્ષેત્રમાં ત્રિમાસિક ગાળાદીઠ 100 કલાક સુધી ઓવરટાઇમ કરવાની છૂટ આપવી,
240 unmanned crossings have been eliminated in the first quarter of the current fiscal year.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 240 માનવરહિત ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે.
6.94 lakh rural houses have been completed in the first quarter of the current fiscal year, as compared to a target of 6 lakh houses.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6 લાખ મકાનોનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેની સામે આ ગાળામાં ગ્રામીણ હાઉસિંગ ક્ષેત્રમાં 6.94 લાખ ગ્રામીણ મકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
About inflation, the Governor said that January and February 2020 trends indicate that outcomes for the quarter are running above earlier projections, due to onion price shock.
ફૂગાવા અંગે ગવર્નરે જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 2020ની તરાહ દર્શાવે છે કે ત્રિમાસિક ગાળાના પરિણામો અગાઉની ધારણા કરતાં સારાં છે.
The survey points out that as per the quarter ly estimates there was a reversal of the declining trend of GDP growth in the second quarter of 2017-18, led by the industry sector.
સમીક્ષા સૂચવે છે કે ત્રિમાસિક અંદાજો મુજબ, 201-18નાં બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિમાં ઉદ્યોગ ક્ષેત્રનાં નેતૃત્વમાં જીડીપીનાં વૃદ્ધિ દરમાં ઘટાડાની પ્રવૃત્તિમાં પાછો સુધારો જોવા મળી રહ્યો છે.
For 2018-19, advance Tax in the first quarter has increased for personal Income Tax Assesses by 44.1 and in the Corporate Tax category by 17.4.
વર્ષ 2018-1 માટે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યક્તિગત કરવેરા અને કોર્પોરેટ કરવેરાની કેટેગરીમાં એડવાન્સ ટેક્સમાં અનુક્રમે 44.1 ટકા અને 1.4 ટકાનો વધારો થયો છે.
Allaying the fears of economic slowdown, the Union Minister categorically said that the fundamentals of Indian growth story are intact so the declining of GDP in the first quarter to 5 is certainly not a sign of overall disappointment.
આર્થિક સુસ્તીનાં ડરને દૂર કરતાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનાં ફંડામેન્ટલ મજબૂત છે એટલે પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર ઘટીને 5 ટકા થવો એ સંપૂર્ણપણે મંદી કે નિરાશાજનક ચિત્રનો સંકેત નથી.
Now application for refund of such claims for the quarter ending 31st March, 2019 and 30th June, 2019 may be filed up to 30th September, 2020. 12.
હવે આવા દાવાઓમાં રિફંડ માટેની અરજી તા. 31 માર્ચ, 201ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને તા. 30 જૂન, 201ના રોજ પૂરા થતા ગાળા માટે તા. 30 સપ્ટેમ્બર, 2020 સુધી આવી અરજીઓ ફાઈલ કરી શકાશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…