The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ઓમરોન કોર્પોરેશન, ધ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ ઑફ રિત્સુમાઇકન યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, હૈદરાબાદ વચ્ચે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે નવેમ્બર, 2017માં સમજૂતી કરાર થયાં હતાં.
· Memorandum for an Internship Program between OMRON Corporation, the Graduate School of Information Science and Engineering of Ritsumeikan University, and the Indian Institute of Technology Hyderabad was signed in November, 2017.
છેલ્લા સાડા 4 વર્ષથી અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ બેઠકોની સંખ્યા લગભગ 30 ટકા જેટલી વધી ગઈ છે.
The number of under-graduate medical seats have been increased by almost 30 percent in the last 4 and half years.
ચાલુ વર્ષે મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ (પીજીડીપી) અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 54 છે, જે દર વર્ષે વધશે અને ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા વધીને 120 થશે.
The student strength intake for this year in the Post Graduate Diploma Programme (PGDP) in Management is 54 which will progressively go up to a cumulative student strength of 120 in the 4th year.
સોસાયટીઓ તરીકે આઇઆઇએમને ડિગ્રીઓ એનાયત કરવાનો અધિકાર નથી અને એટલે આ સંસ્થાઓ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ફેલો પ્રોગ્રામ ચલાવે છે.
Being societies, IIMs are not authorized to award degrees and, hence, they have been awarding Post Graduate Diploma and Fellow Programme in Management.
આ યોજના હેઠળ એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રુરલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ કોર્સ શરૂ કરવામાં આવશે.
The Post Graduate Diploma in Rural Development Management Course at NIRD & PR under this scheme is for one year.
શ્રી મોદી ચંદિગઢ એરપોર્ટ પર નવા સિવિલ એર ટર્મિનલનુ ઉદ્ઘાટન કરશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના 34માં દીક્ષાંત સમારંભમાં સામેલ થશે.
He will inaugurate the new civil air terminal at Chandigarh airport and attend the 34th Convocation Ceremony of the Post Graduate Institute of Medical Education and Research.
અખિલ ભારતીય સ્તરે આંકડાશાસ્ત્ર સાથે સંબંધિત વિષય પર પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આયોજિત ‘ઓન ધ સ્પોટ’ નિબંધલેખન સ્પર્ધાઓનાં વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવશે.
The winners of On the Spot Essay Writing Competition for Post Graduate Students on the subject relevant to Statistics organized at All India level will also be felicitated.
હું તમારી આંખોમાં ભવિષ્યનાં સ્વપ્નોને જોઈ શકું છું. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનાં માતાપિતાઓ અને શિક્ષકોને અભિનંદન આપીને પ્રધાનમંત્રીએ સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી હતી.
I could see the destiny of India in your eyes. Congratulating the parents and teachers of the graduating students, PM also lauded the support staff.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…