The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
જલચક્રને ફરીથી સક્રિય બનાવવા માટે અલગ અલગ સક્રિય તત્વો સુર્ય વાદળ પાણી પુરવઠા મથક અને પાણી શુધ્ધીકરણ મથક પર કલીક કરો જયારે જલચક્ર કાર્યરત થઇ જાય ત્યારે ટક્સ બાથરુમ માં હશે તેને સ્નાન કરવા માટે ફુવારાના બટનને દબાવી અાપો
Click on different active elements sun cloud water pump station and water cleanup station in order to reactivate the entire water system When the system is back up and Tux is in the shower push the shower button for him
રસાયણિક તત્વો વિશે માહિતી
Facts about the chemical elements
રેડિયો એક્ટિવ તત્વો
Radioactive elements
તેમણે લોકોને ખાતરી આપી હતી કે, દેશવિરોધી અનિષ્ટ તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે.
He assured the people that strict action will be taken against elements working against the nation.
એનાથી ભારતીય ડિઝાઇનો, પ્રતીકાત્મક તત્વો અને વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ કરવાની વ્યવસ્થાઓમાં સામેલ કરવાની તક મળશે.
It would give an opportunity to include Indian designs, figurative elements and goods in the international classification systems.
દેશ-વિરોધી અને સમાજ-વિરોધી તત્વો દ્વારા સંગ્રહાયેલી આ નોટો માત્ર કાગળના ફાલતુ ટૂકડા જેવી બની જશે.
The five hundred and thousand rupee notes hoarded by anti-national and anti-social elements will become just worthless pieces of paper.
યોગની સાથે સાથે, હું પંચમહાભૂત અથવા પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તેમજ આકાશથી પ્રેરિત આ પગદંડી પર ચાલુ છું.
Apart from Yoga, I walk on a track inspired by the Panchtatvas or 5 elements of nature – Prithvi, Jal, Agni, Vayu, Aakash.
તેમણે ઉમેર્યુ હતું કે, નશીલા દ્રવ્યોનો વેપાર આતંકવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વો માટે આવકનાં સૌથી મોટાં સ્રોતમાંનો એક છે અને તેઓ આ નાણાનો ઉપયોગ દેશને અસ્થિર કરવા માટે કરે છે.
He added that narcotics trade is one of the biggest sources of income for terrorists and anti-national elements , and the money sourced by these elements through drugs trade is used to destabilize the nation.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ- અપ ઇન્ડિયા, મુદ્રા યોજના અને મેક ઈન ઇન્ડિયાજેવી દરેક યોજનામાં ડો. મુખર્જીના વિઝનનાં તત્વો જોવા મળે છે.
He said the schemes of the Union Government such as Skill India Mission, Start Up India, Mudra Yojana, and Make in India, all have elements of Dr. Mukherjee’s vision.
એટલા માટે, સતત ચૂંટણી બાદ ચૂંટણીમાં, અમુક અલગાવવાદી તત્વો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ છતાં પણ, કાશ્મીરની જનતાએ લોકતંત્રના આ પાવન પર્વ પર ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.
That is why, despite threats by separatist elements during every election, the Kashmiri people have expressed faith in the Indian democratic system in each election (festival of Indian democracy).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…