વાવ (vava) - Meaning in English
વાવ - Meaning in English
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Description
વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે, જેમાં કૂવો પગથિયાં સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંનાં પાણી સુધી પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવો કૂવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદંશે જોવા મળતી વાવો શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ છે, જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે બળદની સહાયથી ચક્ર વડે કૂવામાંથી પાણી ખેંચીને પહેલા કે બીજા માળ સુધી પહોંચાડે.
Stepwells are wells, cisterns or ponds with a long corridor of steps that descend to the water level. Stepwells played a significant role in defining subterranean architecture in western India from 7th to 19th century. Some stepwells are multi-storeyed and can be accessed by a Persian wheel which is pulled by a bull to bring water to the first or second floor. They are most common in western India and are also found in the other more arid regions of the Indian subcontinent, extending into Pakistan. The construction of stepwells is mainly utilitarian, though they may include embellishments of architectural significance, and be temple tanks.
Also see "વાવ" on WikipediaWhat is વાવ meaning in English?
The word or phrase વાવ refers to . See વાવ meaning in English, વાવ definition, translation and meaning of વાવ in English. Learn and practice the pronunciation of વાવ. Find the answer of what is the meaning of વાવ in English.
Tags for the entry "વાવ"
What is વાવ meaning in English, વાવ translation in English, વાવ definition, pronunciations and examples of વાવ in English.