Advertisement - Remove

Constitution - Example Sentences

કાન્સ્ટટૂશન / કાન્સ્ટિટૂશન
The Bill provides for constitution of a National Committee on Dam Safety which shall evolve dam safety policies and recommend necessary regulations as may be required for the purpose.
આ વિધેયકમાં બંધની સુરક્ષા અંગે રાષ્ટ્રીય સમિતિ રચવાની જોગવાઈ કરવામાં આવી છે, જે દેશમાં બંધની સુરક્ષા અંગેની નીતિઓ નક્કી કરશે અને આ હેતુ માટે જરૂરી હોય તેવી નીતિ માટેની નિયમન વ્યવસ્થા, માર્ગરેખાઓ અને ધોરણોની રચના અંગે ભલામણ કરશે.
The Bill provides for constitution of a National Committee on Dam Safety which shall evolve dam safety policies and recommend necessary regulations as may be required for the purpose.
આ વિધેયકમાં બંધની સુરક્ષા અંગે રાષ્ટ્રીય સમિતિરચવાની જોગવાઈ કરવામાં આવી છે, જે દેશમાં બંધની સુરક્ષા અંગેની નીતિઓ નક્કી કરશે અને આ હેતુ માટે જરૂરી હોય તેવી નીતિ માટેની નિયમન વ્યવસ્થા, માર્ગરેખાઓ અને ધોરણોની રચના અંગે ભલામણ કરશે.
And an inclusive Constitution was drafted by Babasaheb Ambedkar to achieve this dream of a nation where there is justice for the poor, and equal opportunities for all to move forward.
આ સ્વપ્નને સાકાર કરવા માટે બાબાસાહેબ આંબેડકરે દેશનાં સર્વસમાવેશક બંધારણને ઘડ્યું હતું, જેમાં ગરીબો માટે ન્યાય અને દેશનાં તમામ નાગરિકોને પ્રગતિ કરવા માટે સમાન તકોની જોગવાઈ કરવામાં આવી છે.
He said that Governors can also motivate banks to give loans under Mudra to tribals, Dalits and women, especially in the period between Constitution Day on November 26th, and Ambedkar Mahaparinirvana Diwas on December 6th.
તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલો આદિવાસીઓ, દલિતો અને મહિલાઓને મુદ્રા હેઠળ લોન આપવા બેંકોને પ્રેરણા આપી શકે છે, ખાસ કરીને 26 નવેમ્બરનાં રોજ બંધારણ દિવસ અને 6 ડિસેમ્બરનાં રોજ મહાપરિનિર્વાણ દિવસ વચ્ચેનાં ગાળા માટે.
The draft bill provides for the constitution of a National Commission with three autonomous boards entrusted with conducting overall education of Homoeopathy by Homoeopathy Education Board.
આ ડ્રાફ્ટ બિલ દ્વારા 3 સ્વાયત્ત બોર્ડ સાથેના રાષ્ટ્રીય કમિશનની રચના માટે જોગવાઈ કરવામાં આવી છે, જેને હોમિયોપેથીના એકંદર શિક્ષણ સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે.
Advertisement - Remove
After independence, an highly inclusive constitution was drafted under the leadership of Baba SahebAmbedkar.
આઝાદી પછી પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં ભારતે એક સમાવેશી બંધારણનું નિર્માણ કર્યું.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi today approved a proposal for setting up of a Commission under article 340 of the Constitution to examine the issue of sub-categorization of the Other Backward Classes (OBCs).
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના પેટા-વર્ગીકરણનો મુદ્દો ચકાસવા બંધારણની કલમ 340 હેઠળ પંચની રચના કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી.
In the Constitution given to us by Dr. Baba Saheb Ambedkar there is every provision for ensuring justice for each and every person.
ડો. બાબાસાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે તેમાં દરેક વ્યક્તિને ન્યાય મેળવવાની દરેક પ્રકારની વ્યવસ્થા છે.
The Commission was constituted under article 340 of the Constitution with the approval of President on 2ndOctober, 2017.
પંચની રચના 2 ઓક્ટોબર, 2017ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે બંધારણની કલમ 340 અંતર્ગત કરવામાં આવી હતી.
He described the Constitution as the very soul of our democratic structure.
તેમણે ભારતનાં બંધારણને આપણી લોકશાહી રાજ્ય-વ્યવસ્થાનાં માળખાનું હાર્દ ગણાવ્યું હતું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading