The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He went forward a little fell on his face and prayed saying My Father if it is possible let this cup pass away from me nevertheless not what I desire but what you desire
પછી ઈસુ તેઓથી થોડે દૂર ચાલ્યો ગયો અને ઈસુએ ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ જો શક્ય હોય તો મને આ દુખનો પ્યાલો આપીશ નહિ પરંતુ તારી ઈચ્છા પ્રમાણે કર મારી ઈચ્છા પ્રમાણે નહિ
and begged him much saying My little daughter is at the point of death Please come and lay your hands on her that she may be made healthy and live
યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું મારી નાની દિકરી મરણ પથારી પર છે કૃપા કરીને તારો હાથ તેના પર મૂક પછી તે સાજી થઈ જશે અને જીવશે
For a woman whose little daughter had an unclean spirit having heard of him came and fell down at his feet
એક સ્ત્રીએ સાંભળ્યું કે ઈસુ ત્યાં હતો તેની નાની દીકરીની અંદર શેતાનનો અશુદ્ધ આત્મા હતો તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને તેના ચરણોમાં નમી પડી
He went forward a little and fell on the ground and prayed that if it were possible the hour might pass away from him
ઈસુ તેઓથી થોડો આગળ ગયો પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી ઈસુએ પ્રાર્થના કરી કે જો શક્ય હોય તો આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ
and said to them Whoever receives this little child in my name receives me Whoever receives me receives him who sent me For whoever is least among you all this one will be great
પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું જે કોઈ મારે નામે આ નાનાં બાળકનો અંગીકાર કરે છે તે વ્યક્તિ મારો અંગીકાર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ મારો અંગીકાર કરે છે ત્યારે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે તમારામાંનો એ વ્યક્તિ સૌથી મહત્વનો વ્યક્તિ છે જે નમ્ર છે
He who is faithful in a very little is faithful also in much He who is dishonest in a very little is also dishonest in much
જે માણસ નાની વસ્તુઓમાં વિશ્વાસુ માલૂમ પડે છે તે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહેવાનો પણ જે વ્યક્તિ નાની વસ્તુઓમાં અપ્રામાણિક છે તે મોટી વસ્તુઓમાં પણ અપ્રામાણિક રહેવાની
He who is faithful in a very little is faithful also in much He who is dishonest in a very little is also dishonest in much
જે માણસ નાની વસ્તુઓમાં વિશ્વાસુ માલૂમ પડે છે તે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહેવાનો પણ જે વ્યક્તિ નાની વસ્તુઓમાં અપ્રામાણિક છે તે મોટી વસ્તુઓમાં પણ અપ્રામાણિક રહેવાની
Philip answered him Two hundred denarii worth of bread is not sufficient for them that everyone of them may receive a little
ફિલિપે ઉત્તર આપ્યો અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે
For a certain man named Demetrius a silversmith who made silver shrines of Artemis brought no little business to the craftsmen
ત્યાં દેમેત્રિયસ નામનો એક માણસ હતો તે ચાંદીનું હસ્તકલાનું કામ કરતો હતો તેણે ચાંદીના નાના નમૂનાઓ બનાવ્યાં જે દેવી આર્તિમિસનાં મંદિર જેવા દેખાતા હતા ગૃહઉધોગના કારીગરે આ વ્યવસાયમાં ઘણા પૈસા બનાવ્યા
Little children let no one lead you astray He who does righteousness is righteous even as he is righteous
વહાલાં બાળકો કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ ખ્રિસ્ત ન્યાયી છે ખ્રિસ્તની જેમ સારા થવા માટે વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…