The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
They discussed the ties between India and Maldives as close neighbours bound by shared history, culture and maritime interests in the Indian Ocean.
તેમણે ભારત અને માલદિવ વચ્ચે સહિયારા ઈતિહાસ, સંસ્કૃતિ અને હિંદ મહાસાગરમાં દરિયાઈ હિતો ધરાવતા પડોશી દેશો તરીકે સંબંધો અંગે ચર્ચા કરી હતી.
Special Envoy Asim reiterated the commitment of Maldives to maintain close relations with India under Maldives’ “India First” policy.
વિશેષ દૂત આસિમે માલદિવની “ઈન્ડિયા ફર્સ્ટ (સર્વપ્રથમ ભારત)” નીતિ હેઠળ ભારત સાથે ગાઢ સંબંધ જાળવવા માલદિવની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
Following is the text of the Prime Minister, Shri Narendra Modi’s departure statement prior to his visit to Maldives
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત માટે પ્રસ્થાન કરતા અગાઉ આપેલા નિવેદનનો મૂળપાઠ નીચે મુજબ છેઃ
Prime Minister Shri Narendra Modi called Mr Ibrahim Mohamed Solih and congratulated him on his victory in the Presidential elections held in Maldives yesterday.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને ફોન કર્યો હતો અને ગઈકાલે માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એમનાં વિજય બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
The Prime Minister also conveyed his good wishes for the strengthening of democracy, peace and prosperity in Maldives under the leadership of Mr Solih.
પ્રધાનમંત્રીએ શ્રી સોલિહનાં નેતૃત્વમાં માલદીવમાં લોકશાહી, શાંતિ અને સમૃદ્ધિને મજબૂત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
Prime Minister Shri Narendra Modicalled His Excellency Mr. Ibrahim Mohamed Solih, President of the Republic of Maldives today, and complimented him on the victory of the Maldivian Democratic Party (MDP) in the recent Parliamentary elections.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને આજે ફોન કર્યો હતો અને તાજેતરમાં માલદિવમાં થયેલી સંસદીય ચૂંટણીઓમાં માલ્દિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)નાં વિજય પર અભિનંદન પાઠવ્યા હતાં.
2. This is President Solih’s first visit abroad after assuming the office of President of the Republic of Maldives on 17 November 2018.
17 નવેમ્બર, 2018નાં રોજ પ્રજાસત્તાક માલદિવનાં રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા પછી રાષ્ટ્રપતિ સોલિહની આ પ્રથમ વિદેશી યાત્રા છે.
4. The President of India met the President of Maldives on 17 December 2018, and hosted a banquet in honour of President Solih later the same evening.
ભારતનાં રાષ્ટ્રપતિ 17 ડિસેમ્બર, 2018નાં રોજ માલદિવનાં રાષ્ટ્રપતિને મળ્યાં અને સાંજે રાષ્ટ્રપતિ સોલિહનાં સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
9. The Prime Minister of India congratulated the people of Maldives for their successful and peaceful transition to democracy.
ભારતનાં પ્રધાનમંત્રીએ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે લોકતંત્ર સ્થાપિત કરવા માટે માલદિવની જનતાને અભિનંદન પાઠવ્યાં હતા.
He applauded the President of Maldives on his vision for inclusive, decentralised, people-centric governance, and development that is sustainable.
તેમણે સમાવેશન, વિકેન્દ્રીત, જનકેન્દ્રીત શાસન અને સતત વિકાસ માટે માલદિવનાં રાષ્ટ્રપતિનાં વિઝનની પ્રશંસા કરી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…