The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Hear another parable There was a certain householder which planted a vineyard and hedged it round about and digged a winepress in it and built a tower and let it out to husbandmen and went into a far country
આ વાર્તા ધ્યાનથી સાંભળો એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો
Radio Tower
રેડિયો ટાવર
Drag and Drop one top piece at a time from one peg to another to reproduce the tower on the right in the empty space on the left
But despite his colleagues fleeing for their lives 21yearold Anthonius Gunawan Agung refused to leave his post in the wildly swaying control tower at Mutiara Sis Al Jufri Airport Palu airport
એના સાથીઓ તેમના જીવન માટે ભાગી જતા હોવા છતાં 21 વર્ષીય એન્થોનિઅસ ગુનાવન અગુંગે મુતિરા સીસ અલ જુફરી પાલુ એરપોર્ટ પર ઝુલતા કન્ટ્રોલ ટાવરમાં તેમની પોસ્ટ છોડી દેવાનો ઇનકાર કર્યો હતો
He then jumped off the traffic control tower when he thought it was collapsing
જ્યારે તેણે લાગ્યું કે ટ્રાફિક કંટ્રોલ ટાવર પડી જશે ત્યારે તેને એની બારે કૂદકો માર્યો
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for hiving off mobile tower assets of Bharat Sanchar Nigam Limited (BSNL) into a separate company, fully owned by BSNL.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત સંચાર નિગમ લિમિટેડની ટાવર એસેટસ માટે બીએસએનએલની સંપૂર્ણ માલિકીની અલગ કંપની સ્થાપવાના નિર્ણયને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
There are around 4,42,000 mobile tower s in the country out of which more than 66,000 mobile tower are of BSNL.
દેશમાં અંદાજે 4,42,000 મોબાઈલ ટાવર ્સ છે, જેમાંથી 66,000 મોબાઈલ ટાવર બીએસએનએલના છે.
An independent, dedicated tower company of BSNL with a focused approach will lead to increasing of external tenancies and consequentially higher revenue for the new company.
કેન્દ્રીત અભિગમ ધરાવતી સ્વતંત્ર અને સમર્પિત ટાવર કંપની સ્થાપવાના અભિગમથી વધારાની ભાડાની આવક મળવા ઉપરાંત નવી કંપનીને વધારે આવકમાં વૃધ્ધિ હાંસલ થાય છે.
The telecom tower industry has emerged as an independent business to harness the potential for sharing of infrastructure.
ટેલિકોમ ટાવર ઈન્ડસ્ટ્રી એક સ્વતંત્ર બિઝનેસ તરીકે ઉભરી આવી છે અને માળખાગત સુવિધાઓના આદાન-પ્રદાનથી લાભ મેળવે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…