The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
A farm house of 12 crore in Pune Nana Patekar has nearly 25 acres of farmland in Khadakwasala near Pune
પૂનમાં 12 કરોડનું ફાર્મહાઉસઃ નાના પાટેકરની પાસે પુનાની નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ છે
1 acres
ચોરસ માઇલ્સ
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Transfer of Sashastra Seema Bal (SSB)’s land measuring 5.99 acres at Tawang to the State Government of Arunachal Pradesh for construction of a Mega-Festival-Cum-Multipurpose Ground.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તવાંગમાં સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ની 5.99 એકર જમીન મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે અરૂણાચલ પ્રદેશ સરકારને હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી દીધી છે.
Arunachal Pradesh Government had identified a suitable portion of land measuring 5.99 acres within the campus of SSB at Tawang for construction of Mega Festival-cum-multipurpose ground with parking facilities (4,73 acres) and construction of ring road (1.26 acres).
અરૂણાચલ પ્રદેશ સરકારે પાર્કિંગ સુવિધા (4.73 એકર ) અને રિંગ રોડ નિર્માણ (1.26 એકર)ની સાથે મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે તવાંગમાં એસએસબી પરિસરની અંદર 5.99 એકર ઉપરોક્ત જમીન પસંદ કરી હતી.
Arunachal Pradesh Government had identified a suitable portion of land measuring 5.99 acres within the campus of SSB at Tawang for construction of Mega Festival-cum-multipurpose ground with parking facilities (4,73 acres) and construction of ring road (1.26 acres).
અરૂણાચલ પ્રદેશ સરકારે પાર્કિંગ સુવિધા (4.3 એકર ) અને રિંગ રોડ નિર્માણ (1.26 એકર)ની સાથે મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે તવાંગમાં એસએસબી પરિસરની અંદર 5. એકર ઉપરોક્ત જમીન પસંદ કરી હતી.
(ii) That the Madhya Pradesh Government will pay for the difference in the area of the land measuring 0.59 acres at the present land rates as both the lands are in the same zone of land rates.
(2) મધ્ય પ્રદેશ સરકાર 0.59 એકર જમીનના વિસ્તારના તફાવત માટે વર્તમાન દરે ચૂકવણી કરી દેશે, કારણ કે બંને જમીનો સમાન દર ધરાવતા ઝોનમાં આવેલી છે.
The estimated cost of the project, spread over 100 acres is Rs. 580 crore.
100 એકરથી વધુની ભૂમિમાં પથરાયેલા આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 580 કરોડ રૂપિયા છે.
It will be used for construction of school building and other associated infrastructure in partial modification of its earlier decision on 16.06.2011 wherein it had approved transfer 8.90 acres of defence land to KVS at AFS, Kanpur.
તેનો ઉપયોગ અગાઉ 16.06.2011ના નિર્ણય, કે જેમાં એએફએસ, કાનપુરને સૈન્યની 8.0 એકર જમીન આપવાની મંજૂરી આપવામાં આવેલી હતી, તેમાં કેટલાક સુધારા સાથે શાળાના મકાનના નિર્માણ માટે તેમજ અન્ય સંલગ્ન બાંધકામ માટે કરવામાં આવશે.
It will be used for construction of school building and other associated infrastructure in partial modification of its earlier decision on 16.06.2011 wherein it had approved transfer 8.90 acres of defence land to KVS at AFS, Kanpur.
તેનો ઉપયોગ અગાઉ 16.06.2011ના નિર્ણય, કે જેમાં એએફએસ, કાનપુરને સૈન્યની 8.90 એકર જમીન આપવાની મંજૂરી આપવામાં આવેલી હતી, તેમાં કેટલાક સુધારા સાથે શાળાના મકાનના નિર્માણ માટે તેમજ અન્ય સંલગ્ન બાંધકામ માટે કરવામાં આવશે.
Cabinet also approved selling 82.37 acres of land of the Company at Hospet to Karnataka Government for use of the Karnataka State Housing Board.
મંત્રીમંડળે કંપનીની હોસ્પેટ ખાતે આવેલી 82.37 એકર જમીનને પણ કર્ણાટક સ્ટેટ હાઉસિંગ બોર્ડના ઉપયોગ માટે કર્ણાટક સરકારને વેચી દેવાની મંજુરી આપી દીધી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…