Advertisement - Remove

agencies - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "agencies" as "agency".

એજન્સી / ઐજન્સી
The scandal surrounding the NSU has led to widespread criticism of German security agencies
એનએસયુની આસપાસ થયેલ કૌભાંડથી જર્મન સુરક્ષા એજન્સીઓની વ્યાપક ટીકા થઈ છે
Revitalizing bilateral cooperation in disaster management including regular joint exercises between the relevant agencies and training cooperation to augment capacities to respond to natural disasters and humanitarian requirements.
કુદરતી આપત્તિઓ અને માનવીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્ષમતા નિર્માણ કરવા સંલગ્ન સંસ્થાઓ અને તાલીમી સહયોગ વચ્ચે નિયમિત સંયુક્ત કસરતો સહિત આપદા વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહયોગને તાજો કરવો.
It will relieve CBSE, AICTE and other agencies from responsibility of conducting these entrance examinations, and also bring in high reliability, standardized difficulty level for assessing the aptitude, intelligence and problem solving abilities of the students.
તે સીબીએસઇ, એઆઇસીટીઇ અને અન્ય સંસ્થાઓને આ પ્રવેશ પરીક્ષાઓ યોજવાની જવાબદારીમાંથી મુક્ત કરશે તથા વિદ્યાર્થીઓનાં અભિગમ, બૌદ્ધિકતા અને સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અતિ વિશ્વસનિય પદ્ધતિ પુરવાર થશે.
He noted that the building had been completed before the due date, and congratulated all agencies involved in the construction.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ બિલ્ડિંગનું નિર્માણ નિર્ધારિત સમય પહેલા પૂરું થઈ ગયું છે, જેનાં માટે નિર્માણકાર્યમાં સામેલ તમામ એજન્સીઓ પ્રશંસાને પાત્ર છે.
He encouraged them to devote their energies to work in coordination with other government agencies to improve the quality of life in their villages.
પ્રધાનમંત્રીએ પોતપોતાનાં ગામડાંઓમાં લોકોનાં જીવનસ્તરને સુધારવા માટે અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં પોતાની ઊર્જા સમર્પિત કરવા તેમને પ્રોત્સાહન આપ્યું હતું.
Advertisement - Remove
All leading agencies such as IMF, World Bank, and ADB are estimating India to grow at 7 to 8 percent in the near future.
આઈએમએફ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી અગ્રણી એજન્સીઓનો એવો અંદાજ છે કે નજીકના ભવિષ્યમાં ભારત 7 થી 8 ટકાના દરે વૃદ્ધિ પામશે.
Some data is collected and published by certain agencies including the Labour Bureau, but the coverage is very small.
લેબર બ્યૂરો જેવી કેટલીક એજન્સીઓ અમુક ડેટા મેળવે છે અને પ્રસિધ્ધ કરે છે, પણ તેનો વ્યાપ ઘણો ઓછો હોય છે.
He said that Governors, through their vast experience in public life, can motivate civic agencies and government departments to work with commitment towards this cause.
તેમણે જણાવ્યું કે જાહેર જીવનના પોતાના બહોળા અનુભવ થકી રાજ્યપાલો નાગરિક સંસ્થાઓ અને સરકારી વિભાગોને આ મુદ્દે કાર્ય કરવા વચનબદ્ધ થવા માટે પ્રેરણા આપી શકે છે.
c) Sharing of experience on the modalities adopted on audit of processes and procedures followed by various Government agencies in recruitment for posts under the delegated powers.
ક) અધિકૃત સત્તાઓ હેઠળ વિવિધ પદો માટે ભરતીમાં જુદી જુદી સરકારી સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓની ચકાસણી પર અપનાવવામાં આવેલી રીતો પર અનુભવોની વહેંચણી.
Gaganyaan Programme will establish a broader framework for collaboration between ISRO, academia, industry, national agencies and other scientific organizations.
ગગનયાન કાર્યક્રમ ઇસરો અને શૈક્ષણિક જગત, ઉદ્યોગ, રાષ્ટ્રીય સંસ્થાઓ તથા અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ વચ્ચે સહયોગ માટે વિસ્તૃત માળખું તૈયાર કરશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading