The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
It includes many initiatives like clean drinking water human rights nutrition program related to agriculture
તેમાં સ્વચ્છ પીવાનું પાણી માનવાધિકાર પોષણ ખેતી સાથે જોડાયેલા પ્રોગ્રામ વગેરે અનેક પહેલ સામેલ છે
He said that the defence sector suffered because of the deals made by some, while agriculture suffered because there was no concrete policy beyond doles.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો દ્વારા થયેલા સોદાઓનો કારણે સંરક્ષણ ક્ષેત્રને નુકસાન ભોગવવું પડ્યું હતું, ત્યારે કૃષિ ક્ષેત્ર માટે લહાણી કરવા સિવાય નક્કર નીતિ ન હોવાથી ખેડૂતોને હંમેશા સરકાર પર મદાર રાખવો પડતો હતો.
These included the Government Civil Hospital, a milk processing plant and some buildings of the Junagadh Agriculture University.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યુ હતુ, તેમાં સરકારી સિવિલ હોસ્પિટલ, દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ભવનો સામેલ છે.
More than sixty percent of workers in our agriculture and allied sectors are women.
અમારાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં 60 ટકાથી વધારે કામદારો મહિલાઓ છે.
Agriculture and Dairy production US $ 64 million.
o જિંજામાં મહાત્મા ગાંધી કન્વેન્શન/હેરિટેજ સેન્ટરની સ્થાપનામાં યોગદાન
The RashtriyaKamdhenuAayogwill work in collaboration with Veterinary, Animal Sciences or Agriculture University or departments or organizations of the Central/State Government engaged in the task of research in the field of breeding and rearing of cow, organic manure, biogas etc.
રાષ્ટ્રીય કામધેનુ આયોગ એ કેન્દ્રીય/ રાજ્ય સરકારના પશુચિકિત્સા, પશુ વિજ્ઞાન અથવા કૃષિ યુનિવર્સીટી અથવા વિભાગો અથવા સંસ્થાનો કે જેઓ ગાયના ઉછેર, તેના સંવર્ધન, કુદરતી ખાતર, બાયોગેસ વગેરેના ક્ષેત્રમાં સંશોધનના કાર્યમાં જોડાયેલા છે તેમની સાથે મળીને કામ કરશે.
iii) “The Program for Promoting Investment into India by Japan in the field of Agriculture and Fisheries”
“કૃષિ અને મત્સ્યઉદ્યોગના ક્ષેત્રમાં જાપાન દ્વારા ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ”.
Six groups of officers made presentations on the themes of nutrition, education, basic infrastructure, agriculture and water resources, eradication of Left Wing Extremism and financial inclusion and skill development.
આ કાર્યક્રમમાં પોષણ, શિક્ષણ, મૂળભૂત માળખાગત સુવિધા, કૃષિ અને જળ સંસાધનો, નક્સલવાદને નાબૂદ કરવા તથા નાણાકીય સર્વસમાવેશકતા અને કૌશલ્ય વિકાસનાં વિષયો પર અધિકારીઓનાં છ સમૂહોએ પ્રેઝન્ટેશન કર્યું હતું.
D. Food Value Chain and Agriculture Areas
D. ફૂડ વેલ્યુ ચેઈન અને કૃષિ ક્ષેત્ર
The Program for Promoting Investment into India by Japan in the Field of Agriculture and Fisheries between Ministry of Agriculture & Farmer Welfare, India & Ministry of Agriculture, Forestry and Fisheries, Japan.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત અને કૃષિ વન્ય અને મત્સ્ય ઉછેર મંત્રાલય જાપાન વચ્ચે કૃષિ અને મત્સ્યપાલન ક્ષેત્રમાં જાપાન દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…