The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He described all those, who have been involved in ensuring the best of arrangements for the devotees gathering at Prayagraj for the Kumbh, as “Karm-Yogis.”
તેમણે પ્રયાગરાજ ખાતે કુંભમાં આવનારા તમામ ભાવિક યાત્રાળુઓ માટે ઉત્તમ ગોઠવણ કરનાર તમામ લોકોને “કર્મ- યોગી” ગણાવ્યા હતા.
ii) The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and that of a third party;
પ્રત્યેક પક્ષની પસંદ કરાયેલ એરલાઈન્સ તે જ પક્ષના, અન્ય પક્ષના અને ત્રીજા પક્ષના પસંદ કરાયેલ કેરિયર સાથે સહયોગાત્મક માર્કેટિંગ વ્યવસ્થાઓમાં ઉતરી શકે છે
The leaders agreed to forge a dynamic new India-UKTrade Partnership, to develop new trading arrangements as the UK assumes responsibility for its independent trade policy, facilitate investment in both directions and intensify collaboration on shared or complementary strengths.
નવી વેપારી વ્યવસ્થાઓ વિકસિત કરવા માટે બંને નેતાઓ એક બહુઆયામીનવીભારત-યુકે વેપાર ભાગીદારીનું નિર્માણ કરવા અંગે સહમત થયા કારણ કે યુકે તેની સ્વતંત્ર વેપારી નીતિઓની જવાબદારી સ્વીકારે છે, બંને દિશાઓમાં રોકાણને અનુકુળ બનાવે છે તેમજ સહભાગી અથવા પુરક શક્તિઓ માટે સહયોગને વધુ મજબુત બનાવે છે.
However for humanitarian reasons, to reduce hardship to citizens, some special arrangements have been made for the first 72 hours, that is till midnight on 11th November.
જોકે માનવતાવાદી કારણોસર નાગરિકોની મુશ્કેલી ઓછી કરવા માટે શરૂઆતના 72 કલાક એટલે કે 11મી નવેમ્બરની મધ્યરાત્રિ સુધી કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
The Reserve Bank, banks and post offices have to make many arrangements at very short notice.
રિઝર્વ બેન્ક, બેન્કો અને પોસ્ટ ઓફિસોએ ખૂબ જ ટૂંકી નોટિસે ઘણી વ્યવસ્થાઓ કરવી પડશે.
No special traffic arrangements were made for his visit.
આ મુલાકાત માટે કોઈ ખાસ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નહોતી.
iv. The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and third country,
કોઈ પણ પક્ષની નિયુક્ત એરલાઇન એ જ પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે સહકારી માર્કેટિંગ સમજૂતીઓ કરી શકે છે.
I would also like to thank you for the excellent arrangements and for the warmth of your welcome.
હું અહીંની અત્યંત ઉત્તમ વ્યવસ્થા અને આપના આવકારની ઉષ્મા બદલ પણ આપનો આભાર માનું છું.
b) The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and that of a Third party.
બ) પ્રત્યેક પક્ષ દ્વારા માન્ય કરાયેલી એરલાઈન એ જ પક્ષના માન્ય કેરિયર્સ સાથે, અન્ય પક્ષ સાથે કે ત્રીજા પક્ષ સાથે મળીને માર્કેટિંગની વ્યવસ્થાઓ કરી શકે છે.
The arrangements for merger of Railway budget with the General budget have been approved by the Cabinet with the following administrative and financial arrangements-
મંત્રીમંડળે સાધારણ બજેટમાં રેલવે બજેટને વિલિન કરવાની ગોઠવણોને મંત્રીમંડળે નીચેની વહીવટી અને નાણાકીય વ્યવસ્થાઓ સાથે મંજૂરી આપી છે –
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…