Advertisement - Remove

billion - Example Sentences

Popularity:
Difficulty:
બિલ્યન
Facebook could face a fine of up to £125 billion after at least 50million of its accounts were hacked
ફેસબુકને ઓછામાં ઓછા 50 મિલિયન એકાઉન્ટ્સ હેક થયા પછી £125 બિલિયન સુધીનો દંડ થઈ શકે છે
Facebook generated £312 billion in revenue last year
ફેસબુકે ગયા વર્ષે 312 અબજ પાઉન્ડની કમાણી કરી હતી
Forbes estimated his property at $ 154 billion about 11 thousand crores
કોર્બ્સે તેમની મિલકતનો અંદાજ 154 બિલિયન ડૉલર લગભગ 11 હજાર કરોડ રૂપિયા છે
The most significant escalation rolled in this week with new tariffs affecting $200 billion £150 billion worth of items effectively taxing half of all goods coming into the US from China
નવા ટેરિફ સાથે આ સપ્તાહનો સૌથી નોંધપાત્ર વધારો લાગુ થયો જે 200 અબજ ડોલર £ 150 બિલિયન ની વસ્તુઓની કિંમતને અસર કરે છે જેનાથી યુએસમાં આયાત થતી અડધી વસ્તુઓ પર ટેક્સ લગાવાય
The most significant escalation rolled in this week with new tariffs affecting $200 billion £150 billion worth of items effectively taxing half of all goods coming into the US from China
નવા ટેરિફ સાથે આ સપ્તાહનો સૌથી નોંધપાત્ર વધારો લાગુ થયો જે 200 અબજ ડોલર £ 150 બિલિયન ની વસ્તુઓની કિંમતને અસર કરે છે જેનાથી યુએસમાં આયાત થતી અડધી વસ્તુઓ પર ટેક્સ લગાવાય
Advertisement - Remove
Beijing has retaliated each time in kind most recently slapping tariffs of five to ten per cent on $60 billion of American goods
બેઇજિંગે દર વખતે કૃપાળુ પ્રતિક્રિયા આપી છે જેમ કે તાજેતરમાં જ 60 અબજ ડોલરની અમેરિકન માલ પર પાંચથી દસ ટકાનો ઘટાડો
United States can impose CAATSA Countering American Adventures Through Sections ban on this $5 billion mega defense deal
પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેન્સ ડીલ પર અમેરિકા કાટસા પ્રતિબંધ કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ થ્રૂ સેકશન્સ લગાવી શકે છે
Earlier because of the US ban on the estimated $2 billion deal between India and Russia for INS Chakra's repair fared a nuted publicity
આ પહેલાં રશિયા પાસેથી લીઝ પર લેવામાં આવેલી ની રિપેર ડીલ પર અમેરિકન પ્રતિબંધના કારણે ભારત અને રશિયાની વચ્ચે અંદાજિત 2 બિલિયન ડોલરની ડીલ પર ગ્રહણ લાગ્યું હતું
000852 That's my first number My second number is seven trillion twelve billion
૦૦૦૮૫૨ તે મારી પહેલી સંખ્યા છે મારી બીજી સંખ્યા સાતસો અબજ બાર અબજ છે હુ ફક્ત શુન્ય ને રોકુ છુ પછીની સંખ્યા ૦૦૦૦૦૦૦૦ છે હુ બીજા પણ દોરીશ જો હુ શુન્યને ચાલુ જ રાખુ તો તમને કદાચ ચીડ થશે અહિ પછીની સંખ્યા ૫૦૦ છે અહિ તે દશાંશ છે પછીની સંખ્યા જે હુ કરવા જઇ રહ્યો છુ એ ૭૨૩ છે પછીની સંખ્યા હુ કરીશ એ અહિ બહુ બધા ૭ થઇ ગયા છે ચલો ૦૬ કરીએ અને પછી ચલો વધુ એક કરીએ માત્ર એ ચકાસવા માટે કે
This will transfer 7.5 lakh crore rupees or about one hundred billion dollars to our farmers over the next ten years, he added.
તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી આગામી 10 વર્ષમાં આપણાં ખેડૂતોને આશરે એકસો અબજ ડોલર અથવા 7.5 લાખ કરોડ રૂપિયાનું હસ્તાંતરણ થશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading