The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
That investigation is ongoing and President Trump has said the agency has broad authority in the probe to interview whoever it wants
તે તપાસ ચાલી રહી છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે જેને પણ તે ઇચ્છે છે તેના ઇન્ટરવ્યુ માટે એજન્સી પાસે વ્યાપક સત્તા છે
In June the Commission published the results of a public consultation on the proposals which found broad support for calling the assembly a Welsh Parliament
જૂનમાં કમિશનએ વેલ્શ સંસદને સંમેલન બોલાવવા માટે વ્યાપક સમર્થન મળતા સૂચનો પર જાહેર પરામર્શના પરિણામો પ્રકાશિત કર્યા હતા
Labour is no longer a broad church
લેબર હવે વ્યાપક ચર્ચ નથી
The broad areas of collaboration are:
આ એમઓયુ હેઠળ સંલગ્ન જોડાણના ં વિવિધ ક્ષેત્રો નીચે મુજબ છેઃ
The projects reviewed today, include the Chennai Beach-Korukkupet third line and the Chennai Beach-Attippattu fourth line; the Howrah-Amta-Champadanga new Broad Gauge line; and four-laning of Varanasi bypass; four-laning of Muzaffarnagar-Haridwar section of NH-58.
આજે ચેન્નાઈ બીચ-કોરુક્કુપેટની ત્રીજી લાઇન અને ચેન્નાઈ બીચ-અટ્ટિપટ્ટુની ચોથી લાઇન, હાવરા-અમ્ટા-ચંપાડંગાની નવી બ્રોડ ગેજ લાઇન, વારાણસી બાયપાસનું ફોર-લેનિંગ, રાષ્ટ્રીય રાજમાર્ગ-58નો મુઝફ્ફરનજર-હરિદ્વારનું ફોર-લેનિંગ વગેરે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી.
The Prime Minister also reviewed the Khurda-Bolangir new Broad Gauge Rail link, on the request of the State of Odisha.
પ્રધાનમંત્રીએ ઓડિસા રાજ્યની અપીલ પર ખુરદા-બોલનગિર ન્યૂ બ્રોડ ગેજ રેલ લિંકની પણ સમીક્ષા કરી.
These are the broad guidelines and each individual Bank, PSU, Insurance Company would place the matter before their respective board to identify individual posts.
આ વિસ્તૃત માર્ગદર્શિકા છે અને દરેક બેંક, સરકારી સાહસ, વીમાકંપની વ્યક્તિગત હોદ્દાઓની ઓળખ કરવા તેમનાં બોર્ડ સમક્ષ આ બાબત રજૂ કરશે.
18,000 kilometers of doubling, third and fourth line works and 5000 kilometers of gauge conversion would augment capacity and transform almost the entire network into Broad Gauge.
18000 કિલોમીટરની ડબલ, ત્રણ અને ચોથી લાઈનના નિર્માણ કાર્ય અને 5000 કિલોમીટરના ગેજ પરિવર્તનથી ક્ષમતામાં વધારો થશે અને લગભગ સમગ્ર નેટવર્કને બ્રોડ ગેજમાં ફેરવી નાખવામાં આવશે.
For this, the government is working at two broad levels.
તેની માટે સરકાર બે વ્યાપક સ્તર પર કામ કરી રહી છે.
The broad areas of collaboration are: Biomedicine and health, especially biotech based products Agriculture breeding practices Biofuel and bio-energy Nanotechnology and Bioinstrumentation Biodiversity and Taxonomy
આ એમઓયુ હેઠળ સંલગ્ન જોડાણના ં વિવિધ ક્ષેત્રો નીચે મુજબ છેઃ બાયો મેડિસિન અને આરોગ્ય, ખાસ કરીને બાયોટેક આધારિત ઉત્પાદનો કૃષિ ઉછેરની પદ્ધતિઓ જૈવ ઇંધણ અને જૈવ ઊર્જા નેનો ટેકનોલોજી અને બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશન જૈવ વિવિધતા અને ટેક્સોનોમી
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…