The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The player also won the gold in the Commonwealth Games held in the Gold Coast earlier this year
આ વર્ષે ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ખેલાડીએ ગોલ્ડ પર કબજો કર્યો હતો
To promote coordinated global action to tackle plastic pollution including through the Commonwealth and India’s role as host of World Environment Day 2018.
રાષ્ટ્રમંડળ અને વિશ્વ પર્યાવરણ દિવસ 2018ના યજમાન તરીકેની ભારતની ભૂમિકાના માધ્યમથી પ્લાસ્ટિક પ્રદુષણનો નિકાલ લાવવા માટે સહયોગાત્મક વૈશ્વિક કાર્યોને પ્રોત્સાહન આપવું.
The Prime Minister, Shri Narendra Modi, today interacted with the medal winners of the recently concluded Commonwealth Games, who called on him at Lok Kalyan Marg.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સમાપ્ત થયેલા રાષ્ટ્રમંડળ રમતોના પદક વિજેતાઓ સાથે આજે લોક કલ્યાણ માર્ગ ખાતે વાર્તાલાપ કર્યો હતો.
On 19th and 20th April I will also participate in the Commonwealth Heads of Government Meeting being hosted by the United Kingdom which will take over as the new Chair-in-Office of the Commonwealth from Malta.
હું 19 અને 20 એપ્રિલનાં રોજ કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગમાં પણ સહભાગી થઈશ, જેનાં યજમાનપદે યુ.કે છે, જે માલ્ટા પાસેથી કોમનવેલ્થની નવી ચેર-ઇન-ઓફિસની જવાબદારી લેશે.
The Prime Minister, Shri Narendra Modi, today interacted with the Commonwealth Games 2018 medal winners in Table Tennis.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સ 2018નાં ટેબલ ટેનિસનાં મેડલ વિજેતાઓ સાથે વાત કરી હતી.
Prime Minister Shri Narendra Modi has congratulated medal winners in Commonwealth Games.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં પદક વિજેતાઓને અભિનંદન આપ્યાં હતા.
The Rt. Hon. Boris Johnson, Secretary of State for Foreign and Commonwealth Affairs of UK, called on Prime Minister Shri Narendra Modi today.
બ્રિટનના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી રાઇટ ઑનરેબલ બોરિસ જોહન્સન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
3. The UK and India will work closely together and with other Commonwealth member-states, the Commonwealth Secretariat and other partner organisations to address shared and global challenges.
યુકે અને ભારત સહભાગી અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે એકબીજા તેમજ અન્ય રાષ્ટ્રમંડળ સભ્ય રાષ્ટ્રો, રાષ્ટ્રમંડળ સચિવ અને અન્ય ભાગીદાર સંસ્થાનો સાથે મળીને નજીકથી કામ કરશે.
The leaders noted the successful holding of the joint event between the ISA and London Stock Exchange (LSE) with support from the two governments as part of the Commonwealth Heads of Government Meeting week.
નેતાઓએ બંને દેશની સરકારના સહયોગ વડે કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટીંગ સપ્તાહના ભાગરૂપે આઈએસએ અને લંડન સ્ટોક એક્સચેન્જ (એલએસઈ)ની સંયુક્ત બેઠક સફળતાપૂર્વક યોજાઈ ગઈ તે વાતનો પણ ઉલ્લેખ કર્યો.
We have the strength of our partnership and the membership of the United Nations, the Commonwealth and the G-20.
આપણી પાસે આપણી ભાગીદારીની શક્તિ છે અને યુનાઇટેડ નેશન્સની સદસ્યતા છે, કોમનવેલ્થ અને જી-ટ્વેન્ટી પણ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…