Advertisement - Remove

conservation - Example Sentences

Popularity:
Difficulty:
કાન્સર્વેશન / કાન્સર્વૈશન
'It's weeping a weeping fortressStella Duleva a conservation architect said of the Trayanovi Vrata
તે આંસુ સારે છે એક આંસુ સારતો કિલ્લો છે એક સંરક્ષણવાદી આર્કિટેક્ટ સ્ટેલા ડૂલેવાએ ટ્રાયનોવી વ્રતા વિશે કહ્યું
(vi) All Ecologically Sensitive Areas have been accorded special importance: Specific guidelines related to their conservation and management plans have been drawn up as a part of the CRZ Notification.
પારિસ્થિતિક દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં તમામ ક્ષેત્રોને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છેઃ સીઆરઝેડ જાહેરનામાનાં એક હિસ્સા સ્વરૂપે એમનાં સંરક્ષણ અને વ્યવસ્થાપન યોજનાઓ સાથે સંબંધિત વિશિષ્ટ સૂચન તૈયાર કરવામાં આવ્યાં છે.
a. Wildlife Forensics and Conservation Genetics: Useful in species conservation efforts and better scientific evidence collection in wild life crimes leading to better enforcement.
ક. વન્યજીવ ફોરેન્સિક તથા સંરક્ષણ જેનેટિક્સ : પ્રજાતિઓના સરંક્ષણના પ્રયાસો તથા વન્યજીવ અપરાધોના મામલામાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રમાણ સંગ્રહણમાં ઉપયોગી છે, જેનાથી ચોક્કસ અમલનો માર્ગ પ્રશસ્ત થશે.
The setting up of RashtriyaKamdhenuAayogwill lead to conservation , protection and development of cattle population in the country including development and conservation of indigenous breeds.
રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાથી દેશમાં ગાયોની વસ્તીનું સંવર્ધન, સંરક્ષણ અને વૃદ્ધિ થશે અને તેમાં સ્વદેશી જાતોના વિકાસ અને સંરક્ષણનો પણ સમાવેશ થાય છે.
Workshop on Sustainable Water Development, Conservation and Efficiency 112.
સસ્ટેનેબલ વોટર ડેવલપમેન્ટ, કન્ઝર્વેશન અને એફિશ્યન્સી અંગે વર્કશોપ
Advertisement - Remove
PM laid foundation stone of the project aimed at reducing pollution of Rivers Devika & Tawi under the National River Conservation Plan (NRCP).
પ્રધાનમંત્રીશ્રીએ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (એનઆરસીપી) હેઠળ દેવીકા અને તાવી નદીનું પ્રદુષણ ઘટાડવાના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી હતી.
The Ministries agree to jointly work on the water conservation campaign to achieve the following objectives:
મંત્રીઓ નીચેનાં ઉદ્દેશો પાર પાડવા જળ સંરક્ષણ અભિયાન પર સંયુક્તપણે કામ કરવા સંમત થયાં છેઃ
a. Put water conservation on the national agenda in India
ક. ભારતમાં રાષ્ટ્રીય કામગીરીનાં ભાગરૂપે જળ સંરક્ષણને મહત્ત્વ આપવું
Both the Countries face many environmental challenges like waste water management, conservation of threatened species, control of air and water pollution and increased demand for natural resources.
બંને દેશો વેસ્ટ વોટર મેનેજમેન્ટ, નષ્ટ થતી પ્રજાતિઓની જાળવણીની સમસ્યા જળ અને વાયુ પ્રદૂષણનુ નિયંત્રણ જેવી પર્યાવરણને લગતી સમસ્યાઓનો તથા કુદરતી સ્રોતોની વધતી માંગનો સામનો કરી રહ્યાં છે.
Shri Narendra Modi said that conservation of water is a major challenge for us in this day and age.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અત્યારના ં સમયે અને આ યુગમાં પાણીનું સંરક્ષણ આપણા બધા માટે મોટો પડકાર છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading