Advertisement - Remove

continued - Example Sentences

Popularity:
Difficulty:
કન્ટિન્યૂડ
But Peter continued knocking When they had opened they saw him and were amazed
પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું તેઓએ પિતરને જોયો તેઓ નવાઇ પામ્યા
But Peter continued knocking and when they had opened the door and saw him they were astonished
પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું તેઓએ પિતરને જોયો તેઓ નવાઇ પામ્યા
However the simple and unchangeable truth is that she is unable to corroborate it because she has no recollection of the incident in question the letter continued
જો કે સરળ અને અપરિવર્તનીય સત્ય એ છે કે તેણી તે વાતને સમર્થન આપવામાં અસમર્થ છે કારણ કે તેણીને આ બનાવની ઘટના વિશે કોઈ સ્મૃતિ નથી પત્રમાં આગળ જણાવેલ છે
Meanwhile the political standoff continued with broadcasters interrupting regular programming for Friday's lastminute twist an agreement engineered by Arizona Sen Jeff Flake for the FBI to conduct a oneweek investigation of the charges
દરમિયાન રાજકીય વલણ ચાલુ રહ્યું બ્રોડકાસ્ટર્સે શુક્રવારની છેલ્લીમિનિટની ટ્વિસ્ટ માટે નિયમિત પ્રોગ્રામિંગમાં વિક્ષેપ પાડ્યો એરિઝોના સેન દ્વારા કરાર બનાવેલું હતું। એફએફઆઇ ના જેફ બ્લેક દ્વારા એ કરારમાં આરોપોની એકઅઠવાડિયાની તપાસ કરવામાં આવસે
As we have done so, we continued to remain one of the fastest growing major Economies in the world.
જે અમે સાબિત કરી દેખાડ્યું છે, અમારી ગણના અત્યારે પણ દુનિયાના સૌથી વધુ ઝડપથી વધતા અર્થતંત્રોમાં થાય છે.
Advertisement - Remove
I pray for the continued progress and prosperity of Maharashtra.
હું મહારાષ્ટ્રની નિરંતર પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું.
During the meeting, the Prime Minister expressed happiness at the World Bank’s continued support to India, especially in priority areas like Smart Cities, Ganga Rejuvenation, Skill Development, Swachh Bharat and Power for All.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત માટે ખાસ કરીને પ્રાથમિકતાવાળા ક્ષેત્રો, સ્માર્ટ સીટી, ગંગા સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વચ્છ ભારત અને સૌને માટે વીજળી જેવા ક્ષેત્રોમાં વિશ્વ બેંકના નિરંતર સમર્થન પર પ્રસન્નતા વ્યક્ત કરી.
Continued availability of water for agriculture is of importance.
એટલે ખેતીવાડી માટે પાણીની સતત ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ છે.
33. We deplore the continued terrorist attacks, including in some BRICS countries.
અમે સતત આતંકવાદી હુમલાઓ પર દિલસોજી વ્યક્ત કરીએ છીએ, જેમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોમાં પણ કેટલાંક આતંકવાદી હુમલાઓ સામેલ છે.
The two leaders discussed the regional situation and expressed grave concern at continued use of terrorism and violence in the region for achieving political objectives.
બંને નેતાઓએ પ્રાદેશિક સ્થિતિની ચર્ચા કરી હતી તથા રાજકીય ઉદ્દેશો પાર પાડવા પ્રદેશમાં આતંકવાદ અને હિંસાના ઉપયોગ પર ગહન ચિંતા વ્યક્ત કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading