Advertisement - Remove

convergence - Example Sentences

Popularity:
Difficulty:
કન્વર્જન્સ
• introducing a very robust convergence mechanism
અતિ મજબૂત સમન્વય તંત્રની રચના કરવી.
Alongside, we should increase our cooperation and convergence at the G-20, WTO and other fora.
સાથે સાથે, આપણે જી-ટ્વેન્ટી, ડબલ્યુટીઓ અને અન્ય સંગઠનોમાં આપણો સહકાર અને સંપાત વધારવા જોઈએ.
Today, our Special Strategic and Global Partnership is marked by a growing convergence of economic and strategic issues.
આજે આપણી વિશિષ્ટ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી આર્થિક અને વ્યૂહાત્મક મુદ્દાઓના વધતા સંપાત દ્વારા ચિહ્નિત થાય છે.
It also highlights our strong convergence of views and positions on pressing international and regional issues.
તે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર આપણા મજબૂત અભિપ્રાયો અને વલણ વચ્ચે રહેલી સમાનતાને પણ પ્રદર્શિત કરે છે.
The growing convergence of views between Japan and India under our Special Strategic and Global Partnership has the capacity to drive the regional economy and development, and stimulate the global growth.
આપણી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી હેઠળ ભારત અને જાપાન વચ્ચે અભિપ્રાયો અને સહકારમાં વૃદ્ધિ થઈ છે, જે પ્રાદેશિક અર્થતંત્ર અને વિકાસને આગળ ધપાવવાની તથા વૈશ્વિક વૃદ્ધિને બળ આપવાની ક્ષમતા ધરાવે છે.
Advertisement - Remove
72. We agree to further strengthen cooperation on convergence of accounting standards and auditing oversight of BRICS countries in the area of bond issuance, and to further cooperation in these areas.
અમે બોન્ડ ફાળવણીનાં ક્ષેત્રમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં એકાઉન્ટિંગનાં ધારાધોરણો અને ઓડિટિંગ પર નજર રાખવાનાં નિયમોનાં સમન્વય પર સાથ–સહકારને વધારે મજબૂત કરવા સહમત છીએ તથા આ ક્ષેત્રોમાં વધારે સાથ–સહકાર સ્થાપિત કરવા પણ સહમત છીએ.
They welcomed the convergence in the political, economic and strategic interests of the two countries that provides an enduring basis for a long-term strategic partnership.
તેમણે બંને દેશોના રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક હિતોના સમન્વયને આવકાર આપ્યો હતો, જે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી માટે કાયમી આધાર પ્રદાન કરે છે.
Our convergence can help stabilize the region.
આપણું જોડાણ વિસ્તારને સ્થિરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે.
The leaders held wide ranging and constructive discussions and underlined the growing convergence between the two countries on regional and international issues.
તેમણે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરી હતી તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતાં સમન્વય પર ભાર મૂક્યો હતો.
So, convergence between economy, ecology and energy should define our future.
એટલે, અર્થવ્યવસ્થા, ઈકોલોજી અને ઉર્જા વચ્ચે સમાનતાથી જ આપણાં ભવિષ્યને પરિભાષિત કરવું જોઈએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading