The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
When the governor had beckoned to him to speak Paul answered Because I know that you have been a judge of this nation for many years I cheerfully make my defense
હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો તેથી પાઉલે જવાબ આપ્યો નામદાર હાકેમ ફેલિકસ હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું
while he said in his defense Neither against the law of the Jews nor against the temple nor against Caesar have I sinned at all
પાઉલે પોતાના બચાવ માટે જે કહ્યું તે આ છે મેં યહૂદિઓના નિયમ વિરૂદ્ધ મંદિર વિરૂદ્ધ કે કૈસર વિરૂદ્ધ કશું ખોટું કર્યુ નથી
At my first defense no one came to help me but all left me May it not be held against them
પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો ત્યારે મને કોઈએ મદદ ન કરી દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે
In fact due to this visit India is likely to get S400 missile defense system by Russia
હકીકતમાં આ મુલાકાતથી રશિયા દ્વારા ભારતને 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાની શક્યતા છે
International Desk Amid the threats of US sanctions India and Russia have made an agreement on the S400 Defense Missile System today
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રતિબંધની ચીમકીઓ વચ્ચે આજે ભારત અને રશિયા એસ400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પર સહમતિ બની છે
United States can impose CAATSA Countering American Adventures Through Sections ban on this $5 billion mega defense deal
પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેન્સ ડીલ પર અમેરિકા કાટસા પ્રતિબંધ કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ થ્રૂ સેકશન્સ લગાવી શકે છે
Keeping Russias Advanced Defense Missile System in mind President Donald Trump approved the CAATSA law in August The US has drafted this law to prevent Russia from working against international interests at the global level
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખીને કાટસા કાયદાને મંજૂરી આપી હતી અમેરિકાએ રશિયાને આતંરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના હિતો વિરૂદ્ધ કામ કરવાથી અટકાવવા માટે આ કાયદો તૈયાર કર્યો છે
The Memorandum of Understanding signed today in respect of Defense Cooperation will give a new dimension to our cooperation in the defense sector.
સંરક્ષણ સહયોગના સંબંધમાં આજે જે સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તે સંરક્ષણ ક્ષેત્રમાં આપણો સહયોગ એક નવું સ્વરૂપ આપશે.
Our bilateral defense cooperation is built on strong mutual trust.
આપણો દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર મજબૂત પારસ્પરિક વિશ્વાસ પર નિર્મિત છે.
UK as a leading player can benefit from our liberal FDI policies in defense manufacturing, aerospace and electronics engineering.
સંરક્ષણ ઉત્પાદન, એરોસ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગમાં અમારી ઉદાર એફડીઆઇ નીતિઓમાંથી બ્રિટન લાભ લઈ શકે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…