The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
It aims to harness the growing power of Information, Communication and Media for information dissemination and enhancing outreach between the two countries for inclusive development.
આ સમજૂતીનો ઉદ્દેશ માહિતીનાં પ્રસાર માટે માહિતી, સંચાર અને માહિતીનાં વધતા પાવરનો લાભ લેવાનો તથા સમાવેશી વિકાસ માટે બંને દેશો વચ્ચે પહોંચ વધારવાનો છે.
The TIWB Programme aims to strengthen tax administrations of developing countries by transferring technical know-how and skills to their tax auditors, and through the sharing of general audit practices and dissemination of knowledge products with them.
ટીઆઈડબલ્યુબી કાર્યક્રમનો ઉદ્દેશ વિકાસશીલ દેશોનાં ટેક્સ ઓડિટરોને જરૂરી ટેકનિકલ જાણકારીઓ અને કૌશલ્ય હસ્તાંતરિત કરવાની સાથે-સાથે આ ટેક્સ ઓડિટરોની સાથે સામાન્ય ઓડિટ પદ્ધતિઓ અને જ્ઞાન સંસાધનોનાં પ્રચાર-પ્રસારને વહેંચી આ દેશોની કરવેરાની વહીવટી વ્યવસ્થાને મજબૂત કરવાનો છે.
Bangladesh, The objective of CIRDAP is to promote regional cooperation and act as a serving institution for its member countries for promotion of integrated rural development through research action, training, information dissemination etc.
સીઆઇઆરડીએપીનો ઉદ્દેશ પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે તથા સંશોધનાત્મક કાર્ય, તાલીમ, માહિતીના પ્રસાર વગેરે મારફતે સંકલિત ગ્રામીણ વિકાસ માટે તેના સભ્ય દેશો માટે સંસ્થા તરીકે કામ કરવાનો છે.
The adoption of the United Nations Fundamental Principles of Official Statistics will bring professional independence, impartiality, accountability and transparency in methods of collection, compilation and dissemination of official statistics, besides adopting international standards.
સત્તાવાર આંકડા અંગે આંતરરાષ્ટ્રીય ધોરણો ઉપરાંત યુનાઈટેડ નેશન્સના મૂળભૂત સિદ્ધાંતો અપનાવવાને પગલે સત્તાવાર આંકડાઓના સંકલનની પદ્ધતિઓ, સંપાદન અને પ્રસારમાં વ્યાવસાયિક સ્વતંત્રતા, તટસ્થતા, ઉત્તરદાયિત્વ અને પારદર્શિતા આવશે.
Prime Minister emphasized that an improvement framework for Nirmal Ganga would require fullest cooperation from the public at large and greater awareness through dissemination of best practices from cities situated along the banks of national rivers.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, નિર્મળ ગંગા માટે સુધારા માળખામાં રાષ્ટ્રીય નદીઓના કાંઠે વસેલા શહેરોમાંથી શ્રેષ્ઠ પ્રથાઓના પ્રસાર દ્વારા ઘણી મોટાપાયે જનજાગૃતિની તેમજ લોકો તરફથી ખૂબ મોટાપાયે પૂર્ણ સહયોગની જરૂર પડશે.
He said that due to the trust of people in them, they also have an important role to play in dissemination of scientific information to the people.
તેમણે કહ્યું હતું કે, તેમનામાં લોકોના ભરોસાના કારણે, લોકોમાં વૈજ્ઞાનિક માહિતીનો પ્રસાર કરવામાં પણ તેમની ભૂમિકા ઘણી મહત્વની છે.
It also includes information dissemination mechanisms to reduce the fear of risks and build confidence with necessary understanding for adopting sustainable healthy lifestyles and nurturing scientific culture among masses and societies.
એમાં જોખમોનો ડર ઘટાડવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા લોકો અને સમાજમાં વૈજ્ઞાનિક કાર્યશૈલીને પ્રોત્સાહન આપવાની જરૂરી સમજણ સાથે આત્મવિશ્વાસ વધારવા વ્યવસ્થાઓ વિશે માહિતી પહોંચાડવાની વાત પણ સામેલ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…