The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister said that the aim is to make India a 5 trillion dollar economy in the shortest possible time.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને ટૂંકા સમયગાળામાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો ઉદ્દેશ પાર પાડવો શક્ય છે.
He said that a few years ago, it was difficult to imagine India surging towards becoming a five trillion dollar economy, and rising up the ranks in the ease of doing business.
તેમણે કહ્યુ હતું કે, થોડાં વર્ષો અગાઉ ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા તરફ આગળ વધવું અને ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસમાં આગળ વધવાની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.
The delegation expressed its strong support of the Prime Minister’s vision for making India a five trillion dollar economy in the near future.
પ્રતિનિધિમંડળે ભવિષ્યમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પ્રધાનમંત્રીની દુરંદેશીતાને મજબૂત ટેકો આપ્યો હતો.
Speaking on the economy, the Prime Minister said that the world expects India to become a five trillion dollar economy soon.
અર્થતંત્ર વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વ ભારતને ખૂબ ટૂંક સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતું જોવાની અપેક્ષા રાખે છે.
We are well set to become a 5 trillion dollar economy in the near future.
He said India will soon become a 5 trillion dollar economy.
તેમણે જણાવ્યુ હતું કે, ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.
The Prime Minister said that the Government looks forward to making India a ten trillion dollar economy, lead the global drive towards renewable sources of energy, and make India a world leader in electric vehicles and energy storage devices.
પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, સરકાર ભારતને 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા આતુર છે, ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સ્રોતો તરફ આગળ વધવા આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર છે તથા ઇલેક્ટ્રિક વાહનો અને ઊર્જાનો સંગ્રહ કરતાં ઉપકરણોમાં વૈશ્વિક નેતૃત્વ કરવા ભારત સજ્જ છે.
With this approval, FDI of US dollar 750 million will be received in the country.
આ મંજૂરી સાથે જ દેશમાં 750 મિલિયન અમેરિકન ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવશે.
Every department of the Union Government, and every district of each State has a role to play in making India a 5 trillion dollar economy, he said.
તેમણે જણાવ્યું હતું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે કેન્દ્ર સરકારના દરેક વિભાગ અને દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લાઓની ભૂમિકા રહેલી છે.
Shri Narendra Modi said that the goal to make India a 5 trillion dollar economy by 2024, is challenging, but can surely be achieved.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ભારતને વર્ષ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે પડકારજનક છે, પણ ચોક્કસ એને હાંસલ કરી શકાશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…