The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
નિરાકરણ દ્વારા તુરંત જ ભરી શકાય તેવી ચાલોની સંખ્યા
TB free India Campaign will take the activities of National Strategic Plan for TB elimination forward in Mission mode.
ટીબીમુક્ત ભારત અભિયાન યુદ્ધનાં ધોરણે ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજનાની પ્રવૃત્તિઓ હાથ ધરશે.
Our Government is committed to TB elimination by 2025.
અમારી સરકાર 2025 સુધીમાં ટીબી નાબૂદી માટે કટિબદ્ધ છે.
Elimination of illicit trade in tobacco products through strengthened regulation will help in strengthening comprehensive tobacco control, leading to reduction in tobacco use which in turn, will result in reduction in disease burden and mortality associated with tobacco use.
મજબૂત કાયદા મારફતે તમાકુની પેદાશોમાં ગેરકાયદે વેપારને નાબુદ કરવાથી તમાકુ પરના વ્યાપક અંકુશને મજબૂત બનાવવામાં મદદ મળશે અને તેમ થતાં તમાકુના સેવનમાં ઘટાડો થશે જેને પરિણામે તમાકુથી થતા રોગોમાં ઘટાડો થશે અને તમાકુ સાથે સંકળાયેલા મૃત્યુમાં પણ ઘટાડો થશે.
He mentioned that when a Government frames policies with the right intent, it will result in the elimination of corruption and better results.
તેમણે ઉલ્લેખો કર્યો હતો કે, જ્યારે સરકાર ઉચિત આશય સાથે નીતિઓ બનાવે છે, ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ થાય છે અને વધારે સારા પરિણામો મળે છે.
The momentum of the recent initiatives taken to eradicate child labour has to be maintained as elimination of child labour is also crucial for the attainment of Sustainable Development Goals by 2030.
તાજેતરની પહેલોની ગતિનો આશય બાળમજૂરી નાબૂદ કરવાનો છે, જે વર્ષ 2030 સુધીમાં સ્થાયી સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા મહત્વપૂર્ણ છે.
Members also agreed to the elimination of agricultural export subsidies subject to the preservation of special and differential treatment for developing countries such as a longer phase-out period for transportation and marketing subsidies for exporting agricultural products.
સદસ્યોએ વિકાસશીલ દેશોના કૃષિ પદાર્થો માટે વિપણન સબસિડી અને પરિવહન માટે દીર્ઘાવધિ અવધિ જેવી બાબતોથી સંબંધિત કૃષિ નિર્યાત સબસિડીને સમાપ્ત કરવા અંગે સહમતિ સાધી હતી.
On disease control front, he said Government is committed to the elimination of Tuberculosis by 2025.
રોગ નિયંત્રણ મોરચા પર તેમણે કહ્યું હતું કે, સરકાર વર્ષ 2025 સુધી ટીબીને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે.
They reiterated the importance of building an open, multipolar, pluralist and participatory global economic order which will enable all countries to pursue their development and contribute to the elimination of poverty and inequality in all regions of the world.
તેમણે બંનેએ ખૂલ્લી, બહુધ્રુવીય, બહુતાલક્ષી અને સહયોગી વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં નિર્માણના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો જે તમામ દેશોને પોતાના વિકાસની વૃદ્ધિમાં અને વિશ્વના તમામ વિસ્તારોમાં ગરીબી અને અસમાનતા નાબૂદ કરવામાં મદદરૂપ થશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…