The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
A large number of employment opportunities will be created in the process.
આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં રોજગારીની તકો પેદા થશે.
He said this has created lakhs of employment opportunities.
તેમણે કહ્યું હતું કે, તેમાં રોજગારીની લાખો તકોનું સર્જન થાય છે.
The agreement will enable India to secure international market for its ores and ensure stable economic ecosystem which provides direct and indirect employment in mining, logistics and related sectors.
આ સમજૂતી ભારતને તેના કાચા લોખંડ માટે આંતરરાષ્ટ્રીય બજારને સુરક્ષિત બનાવશે અને સંતુલિત અર્થવ્યવસ્થા પ્રણાલીની ખાતરી આપશે કે, જે ખાણ ઉદ્યોગ, પરિવહન અને સંબંધિત ક્ષેત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી પૂરી પાડશે.
Further, indirect employment generation will take place due to facilities & services like shopping centre, canteens, etc. coming in the vicinity of new AIIMS.
આ ઉપરાંત, એઈમ્સની આસપાસના વિસ્તારમાં શોપિંગ સેન્ટર, કેન્ટીન જેવી સુવિધાઓના કારણે અપ્રત્યક્ષ રોજગાર સર્જન પણ થશે.
Further, indirect employment generation will take place due to facilities & services like shopping centre, canteens, etc. coming in the vicinity of new AIIMS.
શોપિંગ સેન્ટર, કેન્ટીન જેવી સુવિધાઓ અને સેવાઓને કારણે નવી એઈમ્સની આસપાસનાં ક્ષેત્રમાં પરોક્ષ રીતે રોજગારી પણ મળશે.
At the same event, the Prime Minister will distribute certificates and employment letters etc to select beneficiaries under various development schemes, including Deen Dayal Upadhyay Grameen Kaushal Vikas Yojana, Mukhya Mantri Gramodaya Yojana and National Rural Livelihood Mission.
આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને રોજગારીનાં પત્રો વહેંચશે, જેમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય વિકાસ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન સામેલ છે.
The proposal will create direct employment opportunities for technical personnel with higher responsibility for contribution in faster development of mineral sector, thereby generating more employment avenues in the sector as a whole.
આ દરખાસ્ત થકી તકનીકી કર્મચારીઓ માટે ખનીજ ક્ષેત્રે ઝડપી વિકાસના યોગદાન માટેની ઉચ્ચ જવાબદારી ધરાવતી સીધી રોજગાર ીની તકો ઉભી થશે, આમ એકંદરે આ ક્ષેત્રમાં વધુ રોજગાર નિર્માણ થશે.
Exploration and exploitation of additional hydrocarbon resources is expected to spur new investment, impetus to economic activities, additional employment generation and thus benefitting various sections of society.
વધારાનાં હાઇડ્રોકાર્બનનાં સંસાધનોની શોધ અને ઉત્ખનનથી નવા રોકાણને વેગ મળશે, આર્થિક કામગીરીઓમાં વધારો થશે, વધારાની રોજગારીનું સર્જન થવાની આશા છે, જેથી સમાજનાં વિવિધ વર્ગોને લાભ થશે.
The potential for employment generation from these innovations driven Startups is quite high.
આ સંશોધન સંચાલિત સ્ટાર્ટઅપ્સના કારણે રોજગારીની તકો પેદા થવાની સંભાવના ખૂબ જ વધે છે.
This MoU provides for cooperation between India and Jordan with a view to promote best practices in the administration of the cycle of contract employment of the Indian nationals in Jordan.
આ સમજૂતી કરાર જૉર્ડનમાં વસતા ભારતીય નાગરિકોને કરાર આધારિત રોજગારીનાં વહીવટીય માળખામાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ભારત અને જૉર્ડન વચ્ચેના સહયોગને દર્શાવે છે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…