Advertisement - Remove

facilitation - Example Sentences

ફસિલટૈશન / ફસિલિટેશન
HRH The Prince thanked the Prime Minister for the facilitation and assistance provided for UK citizens stranded in India during the present crisis.
મહામહિમ પ્રિન્સે વર્તમાન કટોકટી દરમિયાન ભારતમાં ફસાયેલા યુકેના નાગરિકોને જરૂરી સુવિધા અને સહાય પૂરી પાડવા બદલ પ્રધાનમંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Prime Minister conveyed that Government of India stands ready to provide necessary facilitation and support to any Australian citizens stranded in India due to travel restrictions.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ભારતમાં પ્રવાસ સંબંધિત નિયંત્રણોને કારણે ફસાયેલા ઓસ્ટ્રેલિયાના કોઈ પણ નાગરિકોને જરૂરી સુવિધા પૂરી પાડવા અને ટેકો આપવા તૈયાર છે.
The two leaders promised to provide necessary facilitation and assistance for each others citizens, who may be stranded due to ongoing travel restrictions.
બંને નેતાઓએ હાલ ચાલુ પ્રવાસન સંબંધિત નિયંત્રણોને કારણે બંને દેશોમાં ફસાઈ ગયેલા એકબીજાનાં નાગરિકોને જરૂરી સુવિધા પૂરી પાડવા અને સહાય કરવાની ખાતરી આપી હતી.
Micro and Small Enterprises Facilitation Council (MSEFC) portal and MyMSME Mobile App on the occasion of the 15th Meeting of the National Board for MSME here today.
વેંકૈયા નાયડૂએ આજે 2-04-201 (એમએસએમઈ)ની રાષ્ટ્રીય બોર્ડની 15મી બેઠકના અવસર પર સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે બે મહત્વપૂર્ણ પહેલો અટલે કે માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ (એમએસઈએફસી) પોર્ટલ અને માઈએમએસએમઈ મોબાઈલ એપનો શુભારંભ કર્યો.
The Chief Guest for the Conference, the Honble Chief Minister, Government of Gujarat, Shri Vijay Rupani, in his Inaugural Address stated that Gujarat has traditionally relied upon competition as an important policy instrument for business facilitation and economic growth.
કોન્ફરન્સનાં મુખ્ય અતિથિ ગુજરાતનાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું કે, ગુજરાત વેપારી સુવિધા અને આર્થિક વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ નીતિગત માધ્યમ તરીકે પરંપરાગત રીતે સ્પર્ધા પર નિર્ભર છે.
Advertisement - Remove
The Indian delegation, through various interactions, seeks to promote the ease of shooting films in India through Film Facilitation Office (FFO) that facilitates Single Window Clearance for filmmakers and provides the platform for Cinematic Tourism in India.
ભારતીય પ્રતિનિધિમંડળ જુદા-જુદા સંવાદોના માધ્યમથી ફિલ્મ ફેસિલિટેશન ઓફીસ (એફએફઓ) દ્વારા ભારતમાં ફિલ્મો શૂટ કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માંગે છે. એફએફઓ એ ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સની સુવિધા પૂરી પાડે છે અને ભારતમાં ‘સિનેમેટિક ટુરીઝમ’ માટે એક મંચ પૂરું પાડે છે.
FACILITATION BY THE TEA BOARD: Tea board has extended various timelines as follows : Sl.No.
એફ. ટી બોર્ડ દ્વારા આપવામાં આવેલી સગવડો ઃ ટી બોર્ડે નીચે મુજબ વિવિધ ટાઈમ લાઈન લંબાવી છે. (કોઠો મૂકવો) ગૃહ મંત્રાલયે તા. 24-03-2020ના રોજ જાહેરનામું બહાર પાડીને પ્લાન્ટેશન સહિતના ચા ઉદ્યોગને મહત્તમ 50 ટકા કામદારો સાથે કામ કરવાની છૂટ આપી છે.
FACILITATION BY THE MARINE PRODUCTS EPORT DEVELOPMENT AUTHORITY (MPEDA) : MPEDA has started issuing most of the Certificates for exports online i.e.
મરાઈન પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (મપીડા) મપીડાએ મોટા ભાગના સર્ટિફિકેશન ઓનલાઈન જારી કરવાનું શરૂ કર્યું છે, એટલે કે યુએસએના બજાર માટે DS 2301 સર્ટિફિકેટ તા. 1 એપ્રિલ, 2020થી અમલમાં આવશે.
The hand holding and facilitation in resolving various constraints being faced by the domestic manufacturers in terms of raw material, spares, travel and logistics is being done.
કાચા માલ, સ્પેર્સ, મુસાફરી અને લોજીસ્ટીકના સંદર્ભમાં ઘરેલું ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા જુદા જુદા અવરોધોને ઉકેલવા માટેની સુવિધા અને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading