Advertisement - Remove

factors - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "factors" as "factor".

ફૈક્ટર
Find all of the factors of 120 Or another way to think about it find all of the whole numbers that 120 is divisible by
૧૨૦ ના બધા જ અવયવો શોધો અથવા બીજી રીતે વિચારીએ તો એવી પૂર્ણાક સંખ્યાઓ શોધો જે ૧૨૦ ને ભાગે છે તેથી પહેલુ તે સ્પષ્ટ છે કે દરેક પૂર્ણાક સંખ્યા ને ૧ વડે ભાગી શકાય તેથી ૧૨૦ બરાબર ૧ ગુણ્યા ૧૨૦ રીતે લખી શકીએ તેથી ચલો અહી તેના અવયવો ની યાદી લખીએતેથી અહિ તેથી ચલો અહી તેના અવયવો ની યાદી લખીએતેથી અહિ આપણા અવયવો ની યાદી બનશે આપણને હજુ ફક્ત ૨ જ અવયવ મળ્યા છે આપણે કહ્યુ તે ૧ વડે ભાગી શકાય આપણને હજુ ફક્ત ૨ જ અવયવ મળ્યા છે આપણે કહ્યુ તે ૧ વડે ભાગી શકાય સારુ દરેક પૂર્ણાક સંખ્યા
You can't have something larger than 120 dividing evenly into 120 121 will not go into 120 So the largest factor on our factors list is going to be 120
૧૨૧ એ ૧૨૦ મા ના આવેતેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ મા ના આવેતેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ તે સૌથી મોટો અવયવ થશે હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ તો ૧૨૦ બરાબર ૨ ગુણ્યા કઇંક છે સારુ જ્યારે તમે અહી જુઓ છો ત્યારે કદાચ તમે તરત જ ઓળખી કાઢશો કે ૧૨૦ એ બેકી સંખ્યા છે તેનો એકમનો અંક ૦ છે જ્યારે એકમનો અંક ૦ ૨ ૪ ૬ ૮ હોય એટલે કે બેકી હોય
The factors of twentyfive Well it's one Two doesn't go into it
૨૫ ના અવયવ સારુ એક ૨ તેમા નહિ આવે
One and five That's because it's a prime number It has no factors other than one and itself
૧ અને ૫ કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છેતેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છેતેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી પછી ૧૨ ના અવયવ
These factors will lead to increment of traffic demand and need for an efficient pollution-free mass rapid transport system.
આ બધી બાબતોના કારણે ટ્રાફિકની માંગમાં વધારો થશે અને એક પ્રદૂષણ મુક્ત ઝડપી સામૂહિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂરીયાત ઊભી થશે.
Advertisement - Remove
The Government has taken stock of the availability of sugar and different factors contributing to rise in market prices of sugar across the country.
સરકારે ખાંડનો ઉપલબ્ધ જથ્થો તેમજ દેશભરમાં ખાંડના બજાર ભાવમાં વધારાને અસર કરતા વિવિધ પરિબળો ધ્યાન પર લીધાં હતાં.
If you see around the globe, there are very few countries where you have three important factors of economy together.
જો તમે દુનિયાભરમાં નજર દોડાવશો, તો તમને અતિ ઓછા દેશોમાં અર્થતંત્ર સાથે સંબંધિત ત્રણ મહત્ત્વપૂર્ણ પરિબળો જોવા મળશે.
The donor will be stringently examined and tested for certain mandatory factors before they will be permitted to donate the blood.
વ્યક્તિઓ રક્તદાન કરે તે પહેલાં તેમની આકરી ચકાસણી અને ટેસ્ટ કરીને કેટલાક ફરજીયાત પરિબળો ચકાસવાના રહેશે.
Some of the factors could have dampening effect on GDP growth in the coming year viz. the possibility of an increase in crude oil prices in the international market.
આગામી વર્ષમાં જીડીપીની વૃદ્ધિ પર કેટલાંક પરિબળો નુકસાનકારક અસર કરી શકે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાની શક્યતા વગેરે.
The Prime Minister highlighted the importance of the Governing Council of NITI Aayog as a platform to inspire cooperative federalism, stressing the need to collectively combat poverty, unemployment, drought, pollution, pockets of under-development and all such factors that constrain Indias progress.
પ્રધાનમંત્રીએ નીતિ આયોગનાં ગવર્નિંગ કાઉન્સિલને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ ગણાવીને એનાં મહત્ત્વને સૂચિત હતુ. તેમણે સંયુક્તપણે ગરીબી અને બેરોજગારી દૂર કરવા, દુષ્કાળનો સામનો કરવા, પ્રદૂષણનું નિવારણ કરવા, વિકાસથી વંચિત વિસ્તારોમાં વધારે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો તેમજ આ પ્રકારનાં તમામ પરિબળો ભારતની પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading