The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
On digital connectivity, he mentioned that optical fibre connectivity had been provided for one lakh Panchayats so far, and added that three lakh Common Service Centres are now making the lives of people simpler.
તેમણે ડિજિટલ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અત્યાર સુધી ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી એક લાખ પંચાયતોને જોડાણ પ્રદાન થયું છે, અત્યારે ત્રણ લાખ સામાન્ય સેવા કેન્દ્રો લાખો લોકોનાં જીવનને સરળ બનાવી રહ્યાં છે.
The Prime Minister said that the aspirations of people are rising, and they want i-ways, gas grids, water grids, and optical fibre networks in addition to conventional infrastructure.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે લોકોની મહત્વાકાંક્ષાઓ વધી રહી છે અને તેઓ પરમ્પરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે–સાથે આઈ વેઝ, ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્કની મહેચ્છા રાખે છે.
The Prime Minister said that the aspirations of people are rising, and they want i-ways, gas grids, water grids, and optical fibre networks in addition to conventional infrastructure.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે લોકોની મહત્વાકાંક્ષાઓ વધી રહી છે અને તેઓ પરમ્પરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે આઈ વેઝ, ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્કની મહેચ્છા રાખે છે.
He added that to make this possible, Government has worked on a holistic policy consisting of connecting villages through fibre optic, digitally educating citizens, providing service delivery through mobiles and promoting electronic manufacturing.
તેમણે ઉમેર્યું કે આને શક્ય બનાવવા માટે સરકારે એક સમગ્રતયા નીતિ બનાવી છે જેમાં ફાયબર ઓપ્ટીક્સના માધ્યમથી ગામડાઓને જોડવા, નાગરિકોને ડિજિટલ રીતે શિક્ષિત કરવા, મોબાઇલના માધ્યમથી સેવા પૂરી પાડવી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવું વગેરેનો સમાવેશ થાય છે.
The BharatNet project envisages connecting Gram Panchayats with underground optical fibre network.
ભારતનેટ પરિયોજનામાં ગ્રામ પંચાયતોને ભૂગર્ભ ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવે છે.
He said the undersea optical fibre cable from Chennai, once completed, would provide good internet connectivity.
તેમણે કહ્યું હતું કે, ચેન્નાઈથી દરિયાની અંદર ઓપ્ટિકલ ફાઇબર કેબલ સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે.
If we had maintained the speed of 2013 in laying optical fibre network in villages, then we would not have been able to accomplish the task for generations together.
જો આપણે 13ની ગતિએ ઓપ્ટીકલ ફાયબર નેટવર્કનું કામ કરતા રહેતા, તો કદાચ પેઢીઓ નીકળી જાત, તે ગતિએ ઓપ્ટીકલ ફાયબર હિન્દુસ્તાનના ગામડાઓમાં પહોંચાડવા માટે.
Progress of the National Optical Fibre Network was reviewed.
નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…