The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Ask and it will be given you Seek and you will find Knock and it will be opened for you
દેવ પાસે માંગવાનું ચાલું રાખો અને દેવ તમને આપશે શોધવાનું ચાલું રાખો અને તમને જડશે ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે
This is the sign to you you will find a baby wrapped in strips of cloth lying in a feeding trough
તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો
I tell you keep asking and it will be given you Keep seeking and you will find Keep knocking and it will be opened to you
તેથી હું તમને કહું છું માગવાનું ચાલુ રાખો અને દેવ તમને આપશે શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો બારણું ખખડાવવાનું ચાલું રાખો અને બારણું તમારા માટે ઉઘડશે
saying Go your way into the village on the other side in which as you enter you will find a colt tied whereon no man ever yet sat Untie it and bring it
તેણે કહ્યું કે તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક ગધેડાનું વછેરું ત્યાં બાધેલું જોશો આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી વછેરાને છોડીને મારી પાસે લઈ આવો
In those days people will seek death and will in no way find it They will desire to die and death will flee from them
તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે પણ મરણ તેઓની પાસેથી નાસી જશે
Ask and it shall be given you seek and ye shall find knock and it shall be opened unto you
દેવ પાસે માંગવાનું ચાલું રાખો અને દેવ તમને આપશે શોધવાનું ચાલું રાખો અને તમને જડશે ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે
And if so be that he find it verily I say unto you he rejoiceth more of that sheep than of the ninety and nine which went not astray
અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે હું તમને સત્ય કહું છું
And I say unto you Ask and it shall be given you seek and ye shall find knock and it shall be opened unto you
તેથી હું તમને કહું છું માગવાનું ચાલુ રાખો અને દેવ તમને આપશે શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો બારણું ખખડાવવાનું ચાલું રાખો અને બારણું તમારા માટે ઉઘડશે
What man of you having an hundred sheep if he lose one of them doth not leave the ninety and nine in the wilderness and go after that which is lost until he find it
ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે પછી તે બીજા 99ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે
Ye shall seek me and shall not find me and where I am thither ye cannot come
તમે મારી શોધ કરશો પણ તમે મને શોધી શકશો નહિ અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…