Advertisement - Remove

gentle - Example Sentences

જેન્ટલ / જેનલ
Blessed are the gentle for they shall inherit the earth
જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે
1 vote
But we were gentle among you like a nursing mother cherishes her own children
અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો
not a drinker not violent not greedy for money but gentle not quarrelsome not covetous
તે અતિશય મદ્યપાન કરતો હોવો ન જોઈએ અને તે એવી વ્યક્તિ ન જ હોવી જોઈએ કે જેને ઝઘડવાનું ગમતું હોય તે વિનમ્ર અને સહનશીલ શાંતિપ્રિય હોવો જોઈએ એ માણસ એવો ન હોવો જોઈએ કે જે દ્રવ્યલોભી હોય
to speak evil of no one not to be contentious to be gentle showing all humility toward all men
કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું બીજા લોકો સાથે શાંતિથી રહેવું બીજા લોકો સાથે વિનમ્ર થવું અને તેઓની સાથે માયાળુ થવું બીજા લોકો સાથે દયાળુ બનવું બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે
Servants be in subjection to your masters with all fear not only to the good and gentle but also to the wicked
ચાકરો તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ
Advertisement - Remove
but in the hidden person of the heart in the incorruptible adornment of a gentle and quiet spirit which is in the sight of God very precious
ના તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંતકરણમાંથી આવતી હોય નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે
But we were gentle among you even as a nurse cherisheth her children
અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો
To speak evil of no man to be no brawlers but gentle shewing all meekness unto all men
કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું બીજા લોકો સાથે શાંતિથી રહેવું બીજા લોકો સાથે વિનમ્ર થવું અને તેઓની સાથે માયાળુ થવું બીજા લોકો સાથે દયાળુ બનવું બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે
But the wisdom that is from above is first pure then peaceable gentle and easy to be intreated full of mercy and good fruits without partiality and without hypocrisy
પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ શાંતિપ્રિય નમ્ર અને ખુલ્લા મનનું દયા અને ભલાઈથી ભરપૂર છે સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે
Servants be subject to your masters with all fear not only to the good and gentle but also to the froward
ચાકરો તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading