Advertisement - Remove

go - Example Sentences

Popularity:
ગો
Let him who is on the housetop not go down to take out things that are in his house
જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ
If your hand causes you to stumble cut it off It is better for you to enter into life maimed rather than having your two hands to go into Gehenna into the unquenchable fire
જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે પરંતુ જીવન તો સદા માટે રહેશે બે હાથો સાથે નરકમાં જવું તેના કરતાં તે વધારે સારું છે તે જગ્યામાં કદાપિ અગ્નિ હોલવાતો નથી
and let him who is on the housetop not go down nor enter in to take anything out of his house
કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ
Now behold I go bound by the Spirit to Jerusalem not knowing what will happen to me there
પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી
If anyone is to go into captivity he will go into captivity If anyone is to be killed with the sword he must be killed Here is the endurance and the faith of the saints
જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે તો તે વ્યક્તિ પોતે જ બંદીવાન થશે જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે આનો અર્થ એ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ
Advertisement - Remove
And let him that is on the housetop not go down into the house neither enter therein to take any thing out of his house
કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ
Rise up let us go lo he that betrayeth me is at hand
ઊભા થાઓ આપણે જવું જોઈએ અહીં તે માણસ આવે છે જેમને પેલા લોકોને સોંપવાનો છે 47-56 લૂક 22 47-53 યોહાન 18 3-12
And he must needs go through Samaria
ગાલીલના રસ્તામાં ઈસુને સમરૂનના વિસ્તારમાં થઈન જવું પડ્યું
And now behold I go bound in the spirit unto Jerusalem not knowing the things that shall befall me there
પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી
Yet not altogether with the fornicators of this world or with the covetous or extortioners or with idolaters for then must ye needs go out of the world
પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે

Also See

English Gujarati Translator

Words starting with

Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading