Advertisement - Remove

go - Example Sentences

ગો
Go up
ઉપર જાઓ
He sent them to Bethlehem and said Go and search diligently for the young child When you have found him bring me word so that I also may come and worship him
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા તેણે જ્ઞાની માણસોને કહયુ કે જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું
But when he heard that Archelaus was reigning over Judea in the place of his father Herod he was afraid to go there Being warned in a dream he withdrew into the region of Galilee
પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો
leave your gift there before the altar and go your way First be reconciled to your brother and then come and offer your gift
તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે અને પછી આવીને તારું અર્પણ ચઢાવ
For I am also a man under authority having under myself soldiers I tell this one Go and he goes and tell another Come and he comes and tell my servant Do this and he does it
હું મારા અધિકારીઓને આધીન છું મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે એકને હું કહું છું કે જા તો તે જાય છે બીજાને કહું છું કે આવ તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે આ કર તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે
Advertisement - Remove
A scribe came and said to him Teacher I will follow you wherever you go
પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યંુ કે ઉપદેશક તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ
The demons begged him saying If you cast us out permit us to go away into the herd of pigs
અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી કે જો તું અમને કાઢી જ મૂકવાનો હોય તો તું અમને એ ભૂંડોના ટોળામાં જવા દે
He said to them Go They came out and went into the herd of pigs and behold the whole herd of pigs rushed down the cliff into the sea and died in the water
ઈસુએ તેઓને કહ્યું જાઓ અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ
Rather go to the lost sheep of the house of Israel
પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે
As you go preach saying The Kingdom of Heaven is at hand
જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે

Also See

English Gujarati Translator

Words starting with

Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading