Advertisement - Remove

go - Example Sentences

ગો
Now you do not have to go to Srinagar and Jammu again and again for your needs.
હવે તમારે તમારી જરૂરિયાતો માટે વારે-વારે શ્રીગર અને જમ્મુ જવુ ં નહી પડે.
Now do not ask me if the Rs.40-50 bulb was sold at Rs.350, then where did the rest of the money go
હવે તમે મને ના પૂછતાં કે 40-45નો બલ્બ 350માં વેચાતો હતો તો વચ્ચેના પૈસા ક્યાં જતા હતા, તે મને ન પૂછતાં.
Similarly, cheap medicines have been made available with the Jan Aushadhi Scheme. That is, if you go to the chemist shops and purchase, it costs 100 rupees, but it is available for only 30-40 rupees in Jan Aushadhi Kendras.
આ રીતે જન ઔષધિ યોજના તેમાં સસ્તી દવાઓ મળી રહી છે, એટલે કે આ દવા તમે જ્યારે બજારમાં લેવા જાવ છો ત્યારે તેના રૂ.100 થતા હોય તો જન ઔષધિ કેન્દ્રમાંથી તમને તે દવા રૂ.30 થી 40માં મળી રહેતી હોય છે.
I do not want to go into details of how criminal prosecution was carried out against the entrepreneurs for even small technical mistakes related to company law.
કંપની લૉ સાથે જાડાયેલ નાની નાની ટેકનીકલ ખામીઓ માટે પણ ઉદ્યમીઓ પર કોઈપણ રીતે ફોજદારી કાર્યવાહી થતી નથી, હું તેના વિસ્તારમાં જવા નથી માંગતો.
Due to the availability of cheap and easy loan from the bank, now you will not have to go here and there looking for loan.
બેંકમાંથી મળનારા સસ્તા અને આસાન ધિરાણને કારણે હવે ધિરાણ મેળવવા માટે તમારે એક થી બીજી જગાએ જવુ ં નહીં પડે.
Advertisement - Remove
The idea is that our farmers do not have to go very far to sell their produce.
કોશિશ તો એવી પણ છે કે આપણાં ખેડૂતોને તેમની પેદાશો વેચવા માટે બહુ દૂર સુધી જવુ ં ના પડે.
But if a person suspects that he has come in contact with an infected partner, then he need not panic but go to a nearby hospital for a check up.
પરંતુ જો કોઇ વ્યક્તિમાં શંકા લાગે છે કે, તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા હતા, તો તેમણે ગભરાવાની જરૂર નથી પરંતુ તમારી નજીકની હોસ્પિટલમાં જઇને ચેકઅપ કરાવી શકો છો.
CCMB has trained 25 people so that they can go and do the testing in these centres.
સીસીએમબીએ હજુ સુધી 25 લોકોને આ માટે તાલીમ આપી છે, જેથી તેઓ આ કેન્દ્રોમાં જઈને પરીક્ષણ કરી શકે.
Is the virus mutating so fast that our efforts towards the development of vaccine and drugs will go down the drain or is the change insignificant
શું વાયરસ એટલી ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે કે, રસીઓ અને દવાનો વિકાસ કરવાની દિશામાં આપણા પ્રયાસો વ્યર્થ પુરવાર થશે કે પછી પરિવર્તન અવગણી શકાય એવું છે?
He underlined the need for the younger generation to go in for evidence based research to propagate our traditional principles in scientific language.
તેમણે યુવા પેઢી માટે વૈજ્ઞાનિક ભાષામાં આપણા પરંપરાગત સિદ્ધાંતોનો પ્રસાર કરવા પુરાવા આધારિત સંશોધન પર ભાર મૂક્યો હતો.

Also See

English Gujarati Translator

Words starting with

Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading