Advertisement - Remove

go - Example Sentences

Popularity:
ગો
After cancelling the ticket passengers will have to go to the counter to collect the refund
ટિકિટ કેંસિલ કર્યા પછી યાત્રીઓને કાઉંટરથી જઈને રિફંડ લેવો પડશે
Apart from this PM Modi will go to Rajkot
આ સિવાય પીએમ મોદી રાજકોટ જશે
Most people with a passport in India dream to go to the US
ભારતમાં પાસપોર્ટ ધરાવતાં મોટાભાગના લોકોનું સ્વપ્ન અમેરિકા જવાનું હોય છે
If you go to buy groceries from a supermarket you can buy the right things at the right time while you have some basic understanding
જો તમે કરિયાણાનો સામાન કોઈ સુપર માર્કેટથી લેવા જઈ રહ્યા હ્હો તો થોડી સમજદારી બતાવતા યોગ્ય સમય પર યોગ્ય વસ્તુઓ ખરીદી શકો છો
Enthusiasts from the United States who want to learn Sanskrit have to go to the University of Bonn in Germany
અમેરિકાથી સંસ્કૃત શીખવા માટે ઉત્સુકોએ જર્મનીની બોન યુનિવર્સિટીમાં જવું પડે છે
Advertisement - Remove
And let's see does that make sense as the slope Well if we were to go down four from this point So if the rise was negative four one two three four
ચાલો આપણે જોઈએ કે આ વસ્તુ સ્લોપઢાળ માટે લાગુ પડે છે કે નહિ હવે જો આપણે આ બિંદુ પર થી ચાર પાયદાન નીચે જવું હોય તો એટલે જો ચઢાણ નેગતીવ ચાર એકબેત્રણચાર એટલે જો આપણે નીચે જઈએ અરે હું સફેદ રંગ વાપરી રહ્યો છું એટલે તમે આને નથી જોઈ શકતા આપણે અહિયાં થી ચાર પાયદાન નીચે જઈ રહ્યા છીએ અને પછી આપણે ત્રણ પાયદાન જમણી બાજુ જશું પોસીટીવ ત્રણ તરફ આપણે પાછા આ જ રેખા ઉપર આવી ગયા તે થી આપણે કહી શકીએ કે આ કામ કરે છે મને આ સારું લાગી રહ્યુ છે ચાલો જોઈએ કે હું ઇન્તેરસેપ્ત ને
Wait where did my pen go Oh I was using the wrong tool So let's say I have Zack
રાહ જુઓ મારી પેન ક્યા ગઇ અરે હુ ખોટી વસ્તુ નો ઉપયોગ કરી રહ્યો છુ તો ચલો ધારો કે મારી પાસે ઝેક છે અને તે ૨૮ ફીટ પર મિનિટ ની ગતી થી ગાડી ચલાવે છે તો હુ તમને એ પુછવા જઇ રહ્યો છુ કે જો તે દર મિનીટે ૨૮ ફીટ જાય તો ઝેક એક મિનીટ મા કેટલા ઇંચ અંતર કાપે તો તે દર સેકંડે કેટલા ઇંચ અંતર કાપે ચલો એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે જો મારી જોડે ૨૮ અને હુ ફીટ ની જગ્યાએ ટૂંક મા લખીશ ફીટ પર મિનીટ અને હુ મિનીટ ની જગ્યાએ ટૂંકમા લખીશ તેથી દર
You can't have something larger than 120 dividing evenly into 120 121 will not go into 120 So the largest factor on our factors list is going to be 120
૧૨૧ એ ૧૨૦ મા ના આવેતેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ મા ના આવેતેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ તે સૌથી મોટો અવયવ થશે હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ તો ૧૨૦ બરાબર ૨ ગુણ્યા કઇંક છે સારુ જ્યારે તમે અહી જુઓ છો ત્યારે કદાચ તમે તરત જ ઓળખી કાઢશો કે ૧૨૦ એ બેકી સંખ્યા છે તેનો એકમનો અંક ૦ છે જ્યારે એકમનો અંક ૦ ૨ ૪ ૬ ૮ હોય એટલે કે બેકી હોય
So now we have everything in terms of grams but we want it in terms of milliliters The question is how many milliliters of solution per dose So let me go down here on this line right here
તેથી હવે આપણી પાસે બધુ ગ્રામ મા છે પરંતુ આપણને તે મિલીલીટર મા જોઇએ છે પ્રશ્ન એ છે કે દર ડોઝ દીઠ કેટલા મિલીલીટર મિશ્રણ થાય તેથી મને અહિ નીચે જવા દો અહિ આ લાઇન પર તો આપણી પાસે આ પરિણામ છે આપણી પાસે ૧૧૧૦૦૦ હુ હજી ભાગાકર નથી કરતો દવાના એક કિલોગ્રામ દીઠ ગ્ર્રામ આ ખરેખર એક આપણે દવાની માત્રાની માહિતીને બીજા એકમ મા ફરીથી લખી છે અને ચલો જોઇએ કે દર એક કિલોગ્રામ દીઠ કેટલુ મિશ્રણ જોઇએ છે તેથી હુ અહી ગ્રામ ને રદ્દ કરવા માગુ છુ અને ત્યા મિલીલીટર લાવવા માગુ છુ તેથી ગ્રામને રદ્દ કરવા માટે
Five does not to go into twelve
૫ નહિ જાય

Also See

English Gujarati Translator

Words starting with

Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading