The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Having found disciples we stayed there seven days These said to Paul through the Spirit that he should not go up to Jerusalem
અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું
When we heard these things both we and they of that place begged him not to go up to Jerusalem
અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી
When a great argument arose the commanding officer fearing that Paul would be torn in pieces by them commanded the soldiers to go down and take him by force from among them and bring him into the barracks
દલીલોમાંથી તકરાર શરૂ થઈ સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું
But Festus desiring to gain favor with the Jews answered Paul and said Are you willing to go up to Jerusalem and be judged by me there concerning these things
પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી તેથી તેણે પાઉલને પૂછયું તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું
Then Festus when he had conferred with the council answered You have appealed to Caesar To Caesar you shall go
ફેસ્તુસે આ બાબત વિષે તેના સલાહકારો સાથે વાત કરી પછી તેણે કહ્યું તેથી તુ કૈસર પાસે જા અને તેને મળ
saying Go to this people and say in hearing you will hear but will in no way understand In seeing you will see but will in no way perceive
આ લોકો પાસે જાઓ અને તેઓને કહો તમે ધ્યાનથી સાંભળશો પણ તમે સમજી શકશો નહિ તમે જોશો અને તમે જોયા કરશો પણ તમે જે જુઓ છો તે સમજી શકશો નહિ
When therefore I have accomplished this and have sealed to them this fruit I will go on by way of you to Spain
મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ
But with you it may be that I will stay or even winter that you may send me on my journey wherever I go
હું કદાચ તમારી સાથે થોડો સમય રોકાઈશ હું કદાચ આખો શિયાળો પણ તમારી સાથે કાઢીશ જેથી તમે મને જ્યાં કઈ પણ હું જાઉં ત્યાં મને મદદ કરી શકો
By faith Abraham when he was called obeyed to go out to the place which he was to receive for an inheritance He went out not knowing where he went
વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો એટલે પોતે ક્યાં જાય છે એનાથી અજ્ઞાત હોવા છતાં તે પોતાનું વતન છોડી ચાલી નીકળ્યો
The voice which I heard from heaven again speaking with me said Go take the book which is open in the hand of the angel who stands on the sea and on the land
પછી મેં ફરીથી આકાશમાંથી તે જ વાણી સાંભળી તે વાણીએ મને કહ્યું કે જા અને દૂતના હાથમાંથી જે ખુલ્લું ઓળિયું છે તે લે આ તે દૂત છે જે સમુદ્ર પર તથા જમીન પર ઊભેલો છે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…