Advertisement - Remove

going - Example Sentences

Difficulty:
ગોઇંગ / ગોઇન
જઈ36જઇ8મળવાનો4વધવાની4જાઉં3જવા3જતી3જાઉ2જતો2રસ્તા2નહીં2આપણ2ચાલી2કામે2જતા1જઈએ1પહોંચી1સરદારે1જરા1પોકારીને1ફરવાનો1પક્ષ1વિમાનનું1આણંદ1એકબેત્રણચારપાંચ1થોડુક1દોર્યું1સપાટીના1રદ્દ1વિચારવા1જતાં1૨૪મીંડાની1પેટાવો1સંખ્યાઓના1ભાગવા1અહિ1આઉટડોર1સમીકરણનો1ભાગીદારવાળા1થવાનું1ન્યૂનત્તમ1રાંચીથી1જઈને1બજારોમાંનું1લાવી1થનારા1ઊંચકવું1સહુની1સાલમાં1પરીક્ષા1જોડાવાથી1ઝારખંડ-બિહાર1અલિરાજપુર1સમયમાંથી1મુખ્યમંત્રીપદે1યજમાની1કરવાનાં1ઓકટોબરે1સ્ટેન્ડ1બાબુએ1આવ્યાનાં1સફાઇમાં1ભાઇઓ-બહેનો1સ્વતંત્રતાના1પળ1જ.1જોજો1તુર્કી1થવાનો1ચાલતો1દાખવીને1સ્વાભિમાન1ઉકેલાવાની1લાવનારૂ1ભાષણ1નિર્ધારણના1પેઢીનું1ચોકીદાર1સતત1મતદાતા1લગાવનારા1લીલાઓની1શકી.1ચંદ્રયાન-21સીએફએલનો1આલોચના1વહેવડાવવામાં1બિનઅશ્મિભૂત1ડોલરનો1પ્રિ-ડિપાર્ચર1વધતો1ધરાવીએ1દાયકામાં1બનવાનો1લાવશે.1બેસવાના1વધવા1થવાના1તત્વજ્ઞાન1દવાખાનામાં1બહુગુણિત1જવાને1પહોંચે.1જવાની1સંકટમાંથી1રોગચાળા1ફિલ્ડમાં1તબક્કામાંથી1સ્થિતિમાંથી1ઘટી1લાંબી1આકર્ષવા1ખૂલવાના1રક્ષાબંધનનો1જાણી1મતે1ભજવશે.1
As Jesus was going up to Jerusalem he took the twelve disciples aside and on the way he said to them
ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું
For it is like a man going into another country who called his own servants and entrusted his goods to them
આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો
They saw them going and many recognized him and ran there on foot from all the cities They arrived before them and came together to him
પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા
Behold we are going up to Jerusalem The Son of Man will be delivered to the chief priests and the scribes They will condemn him to death and will deliver him to the Gentiles
ઈસુએ કહ્યું આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે
Jesus answered A certain man was going down from Jerusalem to Jericho and he fell among robbers who both stripped him and beat him and departed leaving him half dead
આ પ્રશ્રનો ઉત્તર આપતા ઈસુએ કહ્યું એક માણસ યરૂશાલેમથી યરેખોના રસ્તેથી જતો હતો કેટલાએક લૂંટારાઓએ તેને ઘેર્યો તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધાં અને માર્યો પછી તે લૂંટારાઓ તે માણસને જમીન પર પડેલો છોડીને ચાલ્યા ગયા તે લગભગ મરી ગયો હતો
Advertisement - Remove
Hearing a multitude going by he asked what this meant
જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો તેણે પૂછયું શું થઈ રહ્યું છે
They were willing therefore to receive him into the boat Immediately the boat was at the land where they were going
ઈસુએ આમ કહ્યા પછી શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી
Jesus answered them Even if I testify about myself my testimony is true for I know where I came from and where I am going but you dont know where I came from or where I am going
ઈસુએ ઉત્તર આપ્યો હા હું મારી જાત વિષે આ વાતો કહું છું પરંતુ હું જે વાતો કહું છું તે લોકો માની શકશે શા માટે કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું હું તમારા લોકો જેવો નથી હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું તે જાણતા નથી
The disciples told him Rabbi the Jews were just trying to stone you and are you going there again
શિષ્યોએ કહ્યું પણ રાબ્બી યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે
Little children I will be with you a little while longer You will seek me and as I said to the Jews Where I am going you cant come so now I tell you
ઈસુએ કહ્યું મારા બાળકો હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading