Advertisement - Remove

highway - Example Sentences

Popularity:
Difficulty:
હાઇવે / હાઇવૈ
From there he will leave for Bhuj at 130 and from 240 at the Sattapar village of Anjar to address the public and he will inaugurate the BhimasarAnjarBhuj national highway project a factory in Mundra and LNG terminal
ત્યાંથી 130 વાગ્યે ભૂજ જવા રવાના અને ત્યાંથી 240 વાગ્યે અંજારના સતાપર ગામે જાહેર સભાને સંબોધશે તથા ત્યાં ભીમાસરઅંજારભૂજ નવા નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને મુન્દ્રાની એક ફેક્ટરીનું તથા એલએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કરશે
He laid the Foundation Stone for three National Highway projects.
તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગનાં ત્રણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
Mechi Bridge is the ending point of Asian Highway 02 in India leading to Nepal and provides critical connectivity to Nepal.
મેચી પુલ ભારતમાં એશિયન હાઇવે 02નું અંતિમ બિંદુ છે, જે નેપાળ તરફ દોરી જાય છે અને નેપાળ સાથે મહત્વપૂર્ણ જોડાણ પ્રદાન કરે છે.
National Highway and Infrastructure Development Corporation (NHIDCL) under Ministry of Road Transport & Highways has been designated as the implementing agency for this project.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચઆઇડીસીએલ)ને આ પ્રોજેક્ટ માટે અમલીકરણ એજન્સી બનાવવામાં આવી છે.
At Kancheepuram in Tamil Nadu, the Prime Minister launched various National Highway projects, including the foundation stone for the four laning of NH-45C from Vikravandi to Thanjavur and the six laning of Karaipettai – Walajapet section of NH-4.
તમિલનાડુના કાંચીપુરમમાં પ્રધાનમંત્રીએ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે સંબંધિત જુદા-જુદા પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં વિક્રાવંદીથી તાંજોર સુધીનાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 45સીને ચાર માર્ગીય બનાવવા માટે અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 4ના કરાઇપેટ્ટઈ – વલાજાપેટને છ માર્ગીય બવાવવા માટેનો શિલાન્યાસ સામેલ છે.
Advertisement - Remove
He will lay the foundation stone for national highway projects, and the Pendra-Anuppur 3rd railway line.
તેઓ રાષ્ટ્રીય હાઇવે પ્રોજેક્ટ માટે અને પેન્ડરા-અનુપપુરની ત્રીજી રેલવે લાઇનનો શિલાન્યાસ કરશે.
He will inaugurate, and lay the foundation stone, of several major highway projects.
તેઓ કેટલાક મુખ્ય હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને ખાતમુહૂર્ત કરશે.
We would also like to offer dedicated training courses at the Indian Academy of Highway Engineers for ASEAN Highway Professionals.
અમે આસિયાન હાઇવે વ્યાવસાયિકો માટે ઇન્ડિયન એકેડેમી ઓફ હાઇવે એન્જિનીયર્સમાં તાલીમનાં અભ્યાસક્રમો પણ શરૂ કરીશું.
35. Encourage the early completion of the India-Myanmar-Thailand Trilateral Highway Project and extend this Trilateral Highway to Cambodia, Lao PDR and Viet Nam.
ભારત-મ્યાન્માર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટ વહેલાસર પૂર્ણ કરવા અને ત્રિપક્ષીય હાઇવેને કમ્બોડિયા, લાઓ પીડીઆર અને વિયેતનામ સુધી લંબાવવા પ્રોત્સાહન આપવામાં આવશે.
The two operational agreements signed today will facilitate the construction and upgrading of 69 bridges and the Kalewa-Yargi road section of the Trilateral Highway Project.
આજે બે ઓપરેશનલ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે, જે ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટના કાલેવા-યરગી રોડ વિભાગ તથા 69 પુલોના નિર્માણ અને અપગ્રેડિંગની સુવિધા કરશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading