Advertisement - Remove

hope - Example Sentences

હોપ
In his name the nations will hope
બધા જ રાષ્ટ્રોના લોકો તેનામાં આશા રાખશે યશાયા 421-4
If you lend to those from whom you hope to receive what credit is that to you Even sinners lend to sinners to receive back as much
હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો તેઓને જ તમે ઊછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની ના પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે
having hope toward God which these also themselves look for that there will be a resurrection of the dead both of the just and unjust
યહૂદિઓને દેવમાં આશા છે તે જ આશા મને છે અને યહૂદિઓમાં અહી બધાજ ન્યાયી અન્યાયી પુનરુંત્થાન પામશે
Now I stand here to be judged for the hope of the promise made by God to our fathers
હમણાં હું ન્યાય માટે ઊભો છું કારણ કે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તેમા મને આશા છે
which our twelve tribes earnestly serving night and day hope to attain Concerning this hope I am accused by the Jews King Agrippa
આ તે વચન છે કે આપણા લોકોની બાર જાતિઓ તે પ્રાપ્ત કરવાની આશા રાખે છે આ આશૅંથી યહૂદિઓ રાત દિવસ દેવની સેવા કરે છે મારા રાજા યહૂદિઓએ મારા ઉપર તહોમત મૂક્યાં છે કારણ કે હું પણ એ જ વચનની આશા રાખું છું
Advertisement - Remove
When neither sun nor stars shone on us for many days and no small storm pressed on us all hope that we would be saved was now taken away
ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ તોફાન ઘણું ખરાબ હતું અમે જીવતા રહેવાની બધી આશા ગુમાવી હતી અમે વિચાર્યુ અમે મરી જઈશું
For this cause therefore I asked to see you and to speak with you For because of the hope of Israel I am bound with this chain
તે કારણે હું તમને મળવા અને તમારી સાથે વાત કરવા ઇચ્છતો હતો હું આ સાંકળોથી બંધાયેલો છું કારણ કે મને ઇસ્ત્રાએલની આશામાં વિશ્વાસ છે
Who in hope believed against hope to the end that he might become a father of many nations according to that which had been spoken So will your seed be
ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો દેવે તેને કહ્યું હતું તને ઘણાં વંશજો મળશે
through whom we also have our access by faith into this grace in which we stand We rejoice in hope of the glory of God
હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે
and perseverance proven character and proven character hope
આપણી ધીરજ એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે આ સાબિતી આપણને આશા આપે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading