Advertisement - Remove

joint - Example Sentences

જૉઇન્ટ
British Prime Minister and Dutch Prime Minister in a joint statement said that by hatching a conspiracy of cyber attack against OPCW Russian intelligence had ignored global values and regulations
બ્રિટનનાં વડાં પ્રધાન અને ડચ વડા પ્રધાને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ઓપીસીડબ્લ્યૂ વિરુદ્ધ સાયબર હુમલાના કથિત ષડયંત્ર રચીને રશિયાની જાસૂસી સંસ્થાએ વૈશ્વિક મૂલ્યો અને નિયમોની ઉપેક્ષા કરી છે
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
આ સમજૂતી કરારમાં સમીક્ષા, દેખરેખ અને વિવિધ બાબતોની ચર્ચા માટે સંયુક્ત કાર્યકારી સમિતિ સ્થાપવાનો સમાવેશ કરાયો છે.
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
સમજૂતીમાં સહકારના વિવિધ ક્ષેત્રોમાં એક સંયુક્ત કાર્યકારી સમિતિ દ્વારા દેખરેખ, સમીક્ષા અને મંત્રણા સ્થાપિત કરવાની કલ્પના પણ કરવામાં આવી છે.
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
આ એમઓયુમાં સહકારનાં ક્ષેત્રો સાથે સંબંધિત બાબતોની સમીક્ષા કરવા, તેનાં પર નજર રાખવા અને ચર્ચા કરવા સંયુક્ત કાર્યકારી સમિતિની સ્થાપના કરવાની વિચારણા છે.
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
સમજૂતીકરારમાં સંયુક્ત કાર્ય સમિતિ સ્થાપિત કરવાની જોગવાઈ છે, જેથી સહયોગ સાથે સંબંધિત વિષયોની સમીક્ષા, તેનાં પર દેખરેખ રાખી શકાય અને તેનાં પર ચર્ચાવિચારણા થઈ શકે.
Advertisement - Remove
Collaboration may occur through several means, including joint research projects, joint R&D, joint workshops, Research and Technology exchange including exchange of domain experts.
આ જોડાણ અનેક રીતે થઇ શકે જેમાં સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, સંયુક્ત સંશોધન અને વિકાસ, સંયુક્ત કાર્યશાળાઓ, ડોમેઈન નિષ્ણાતોનાં આદાન-પ્રદાન, સંશોધન અને ટેકનોલોજી આદાન-પ્રદાન વગેરેનો સમાવેશ થાય છે.
Revitalizing bilateral cooperation in disaster management including regular joint exercises between the relevant agencies and training cooperation to augment capacities to respond to natural disasters and humanitarian requirements.
કુદરતી આપત્તિઓ અને માનવીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્ષમતા નિર્માણ કરવા સંલગ્ન સંસ્થાઓ અને તાલીમી સહયોગ વચ્ચે નિયમિત સંયુક્ત કસરતો સહિત આપદા વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહયોગને તાજો કરવો.
Promoting cooperation between coast guards through capacity building activities, establishing hotline(s) and single point of contact and regular consultation meeting/coordinated patrol and joint exercise.
ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ, હોટલાઈનની સ્થાપના અને એક જ પોઈન્ટ આધારિત સંપર્ક તેમજ નિયમિત બેઠકો/સંકલિત પેટ્રોલ અને સંયુક્ત કવાયતોના માધ્યમથી તટરક્ષક દળો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.
Joint Declaration of Intent on Cooperation in the field of Information & Communications Technology and Electronics.
માહિતી અને સંચાર ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સનાં ક્ષેત્રમાં સહયોગ પર આશયની સંયુક્ત ઘોષણા
A Joint Working Group (JWC) consisting of representatives of each party shall be created to formulate joint programmes, facilitate cooperation and consultation and subsequent evaluation.
આ એમઓયુ અંતર્ગત સંયુક્ત કાર્યક્રમો તૈયાર કરવા, સહયોગ અને ચર્ચાવિચારણા કરવા તથા સંબંધિત મૂલ્યાંકન માટે દરેક પક્ષનાં પ્રતિનિધિત્વની સાથે એક સંયુક્ત કાર્ય સમૂહ (જેડબલ્યુસી)ની રચના કરવામાં આવશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading