Advertisement - Remove

king - Example Sentences

Popularity:
કિંગ
King George
જ્યોર્જ સ્ટાઇકોસ
Where is he who is born King of the Jews For we saw his star in the east and have come to worship him
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
When King Herod heard it he was troubled and all Jerusalem with him
યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા
nor by the earth for it is the footstool of his feet nor by Jerusalem for it is the city of the great King
પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે
The king was grieved but for the sake of his oaths and of those who sat at the table with him he commanded it to be given
રાજા હેરોદ ખૂબજ દિલગીર થયો પણ તેના મહેમાનોની સમક્ષ તેણે તે દીકરીને વચન આપ્યું હતું તેથી તેની માંગ પૂરી કરવા હુકમ કર્યો
Advertisement - Remove
Tell the daughter of Zion behold your King comes to you humble and riding on a donkey on a colt the foal of a donkey
સિયોનની દીકરી જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા એક ગધેડા પર એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર સવાર થઈન આવે છે ઝખાર્યા 99
The King dom of Heaven is like a certain king who made a marriage feast for his son
આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય
When the king heard that he was angry and sent his armies destroyed those murderers and burned their city
રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું તેઓએ પેલા લોકોને મારી નાખ્યા અને તેમના શહેરને બાળી નાખ્યું
Then the king said to the servants Bind him hand and foot take him away and throw him into the outer darkness there is where the weeping and grinding of teeth will be
એટલે રાજાએ તેના નોકરોને કહ્યું આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે
Then the King will tell those on his right hand Come blessed of my Father inherit the Kingdom prepared for you from the foundation of the world
પછી તે રાજા જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે આવો મારા બાપના આશીર્વાદિતો આવો અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading