Advertisement - Remove

less - Example Sentences

લેસ
Ministry of Environment, Forest and Climate Change Virtual celebrations of the World Environment Day with focus on Urban Forest India though having less land mass and more human and cattle population has nearly 8 percent of biodiversity.
પર્યાવરણ અને વન મંત્રાલય ‘શહેરી વનીકરણ’ને કેન્દ્રમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ભારતમાં ઓછી જમીન અને વધુ વસ્તી તેમજ પશુધનની ગીચતા હોવા છતાં જૈવ વિવિધતાનો અંદાજે 8 ટકા હિસ્સો ધરાવે છે.
He also highlighted how people benefit from using waterways, how it reduces the cost of Logistics and that the planet also benefits from less fuel burn.
લોકો જળમાર્ગોનો ઉપયોગ કરીને કેવી રીતે ફાયદો ઉઠાવે છે અને કેવી રીતે તેના કારણે માલની હેરફેરમાં ખર્ચ ઘટે છે તેમજ ઇંધણ ઓછુ બળતું હોવાથી પૃથ્વીને તેના કારણે કેવો ફાયદો થાય છે તે તમામ બાબતો પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો.
The Minister said, despite several constraints such as less land mass, India has eight percent of bio-diversity because our country has a culture of saving and preserving the nature, trees and its wild life.
મંત્રીએ કહ્યું હતું કે, ઓછી જમીન જેવી કેટલીક મર્યાદા હોવા છતાં ભારત આઠ ટકા જૈવ-વિવિધતા ધરાવે છે, કારણ કે આપણો દેશ પ્રકૃતિ, વૃક્ષો અને એના વન્ય જીવનું સંરક્ષણ કરવા અને એનું જતન કરવાની સંસ્કૃતિ ધરાવે છે.
Currently due to cascading, our exports still carry some embedded taxes, making them less competitive.
અત્યારે બહુસ્તરીય અસરને કારણે આપણી નિકાસ પર હજુ પણ કેટલાંક કરવેરા લાગે છે, જેનાં પગલે તે ઓછી સ્પર્ધાત્મક છે.
Indias Sovereign External debt to GDP is among the lowest globally at less than 5.
જીડીપીમાં ભારતનું સોવરેઈન ધિરાણ વિશ્વભરમાં સૌથી ઓછુ ં છે કે જે 5 ટકા કરતા પણ ઓછુ છે.
Advertisement - Remove
Prime Minister stated that they followed a holistic approach - deliver more facilities, deliver more value, deliver in less time and deliver at no extra cost.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણ અભિગમને અનુસરતાં હતાં – વધારે સુવિધાઓ આપવી, વધારે મૂલ્ય પ્રદાન કરવું, ઓછા સમયમાં વધારે ઉત્પાદકતા મેળવવી અને ઓછા ખર્ચે ડિલિવરી કરવી.
The story of Rajinikanth, carpenter-turned-porter-turned-bus conductor-turned-superstar, is no less dramatic than a movie script.
રજનીકાંતને એનાયત કરવામાં આવશે. રજનીકાંતનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નથી, પહેલા સુથાર પછી હમાલ અને પછી બસ-કંડક્ટર આ કાંઈ કોઈ ફિલ્મની સ્ક્રીપટથી ઓછું છે?
Apart from the re-contamination risk during the handling involved in these processes, there is a need for well-equipped sluice rooms with disinfection facilities, which can be an issue in less well-equipped hospitals or makeshift isolation wards during epidemics.
આ કારણે એક ચેપમુક્ત કરવાની સુવિધા સાથે એક સુસજ્જ સ્લુઈસ રૂમ જરૂરી બનતો હોય છે. ઓછી સગવડ ધરાવતી હૉસ્પિટલોમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે કામચલાઉ આઈસસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવતા હોય છે.
Convalescent serum therapy was less effective and had substantial side effects.
કોનવેલેસન્ટ-સિરમ થેરાપી ઓછી અસરકારક હતી અને તેની નોંધપાત્ર પ્રમાણમાં આડઅસરો પણ હતી.
The machine uses very less disinfection material as compared to conventional methods, which helps to save natural resources with negligible increase of chemical waste in the environment.
અન્ય પરંપરાગત પદ્ધતિઓની તુલનાએ આ મશીનમાં ખૂબ ઓછી માત્રામાં ડિસઇન્ફેક્શન સામગ્રીનો ઉપયોગ થાય છે જેથી પર્યાવરણમાં રાસાયણિક કચરો ખૂબ જ ઓછા પ્રમાણમાં ફેલાતો હોવાથી પ્રાકૃતિક સ્રોતોની જાળવણીમાં પણ તે મદદરૂપ થાય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading