The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Raksha Mantri wrote a message in the visitors book on the occasion.
આ અવસર પર સંરક્ષણ મંત્રીએ મુલાકાતી પુસ્તકમાં એક સંદેશ લખ્યો.
Here, we can effectively spread awareness on the need to save water through forums such as exhibitions and street plays, thus using the festive fervour to convey the message of water conservation with ease.
તે મેળામાં પાણી બચાવવાનો સંદેશ આપણે ઘણી જ પ્રભાવી રીતે આપી શકીએ છીએ, પ્રદર્શન યોજી શકીએ છીએ, શેરી નાટકો કરી શકીએ છીએ, ઉત્સવોની સાથેસાથે જળસંરક્ષણનો સંદેશ ઘણી સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ.
Friends, Swami Vivekananda had said, Every nation has a message to deliver, a mission to fulfill, a destiny to reach.
મિત્રો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, દરેક રાષ્ટ્ર પાસે આપવા માટે સંદેશ હોય છે, પૂર્ણ કરવા માટેનું અભિયાન હોય છે, તેનું ભાગ્ય હોય છે.
Bhutan's message to humanity is happiness.
ભૂતાનનો માનવતા માટેનો સંદેશ હેપ્પીનેસ (ખુશી છે).
Ajay Tirkey, Additional Secretary read out the message of the Prime Minister of India.
અધિક સચિવ અજય તિર્કીએ આ પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશો વાંચ્યો હતો.
Brothers and sisters, Today, the impression of the message emanating from this platform will give rise to new definitions, new possibilities in the 21st century.
ભાઈઓ અને બહેનો, આજે આ મંચ પરથી જે સંદેશ વહેતો થયો છે તેની છાપ 21મી સદીની નવી પરિભાષાઓને જન્મ આપશે, નવી સંભાવનાઓને જન્મ આપશે.
However, the message that this mandate conveys has an even greater significance, a wider and more inspiring one.
પરંતુ આ જનાદેશથી નીકળેલો સંદેશ તેના કરતા પણ વધુ મોટો છે, વધુ વ્યાપક છે, વધુ પ્રેરક છે.
Mr Secretary, When a developing country is able to successfully implement the worlds biggest sanitation campaign, building over 110 million toilets in just 5 years for its countrymen, all its achievements and outcomes are an inspirational message for the entire world.
અધ્યક્ષ મહોદય, જ્યારે એક વિકાસશીલ દેશ, વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા અભિયાનને સફળતાપૂર્વક સંપન્ન કરે છે, માત્ર 5 વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને પોતાના દેશવાસીઓને આપે છે, તેઓસાથે બનેલી વ્યવસ્થાઓ સમગ્ર દુનિયાને એક પ્રેરક સંદેશ આપે છે.
We belong to a country, that has given the world, not war, but Buddhas message of peace.
અમે તે દેશના વાસી છીએ જેણે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે, શાંતિનો સંદેશ આપ્યો છે.
Secretary, One Hundred and Twenty Five years ago, the Great Spiritual Guru, Swami Vivekananda, gave this message to the world during the World Parliament of Religions in Chicago.
અધ્યક્ષ મહોદય, સવા સો વર્ષ પહેલા ભારતના મહાન આધ્યાત્મિક ગુરુ, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ દરમિયાન વિશ્વને એક સંદેશ આપ્યો હતો.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…