Advertisement - Remove

mind - Example Sentences

Popularity:
Difficulty:
માઇન્ડ
He answered I will not but afterward he changed his mind and went
પણ દીકરાએ ઉત્તર આપ્યો હું નહિ જાઉં પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ અને તે ગયો
but I see a different law in my members warring against the law of my mind and bringing me into captivity under the law of sin which is in my members
પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે અને એ નિયમ મને એનો કેદી બનાવે છે
For the mind of the flesh is death but the mind of the Spirit is life and peace
જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે
One man esteems one day as more important Another esteems every day alike Let each man be fully assured in his own mind
કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ
Finally brothers rejoice Be perfected be comforted be of the same mind live in peace and the God of love and peace will be with you
હવે ભાઈઓ અને બહેનો હું વિદાય લઈશ સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે
Advertisement - Remove
among whom we also all once lived in the lust of our flesh doing the desires of the flesh and of the mind and were by nature children of wrath even as the rest
ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા
But I see another law in my members warring against the law of my mind and bringing me into captivity to the law of sin which is in my members
પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે અને એ નિયમ મને એનો કેદી બનાવે છે
And he that searcheth the hearts knoweth what is the mind of the Spirit because he maketh intercession for the saints according to the will of God
અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંતકરણમાં શું છે તે પણ જાણે છે કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે
One man esteemeth one day above another another esteemeth every day alike Let every man be fully persuaded in his own mind
કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ
Finally brethren farewell Be perfect be of good comfort be of one mind live in peace and the God of love and peace shall be with you
હવે ભાઈઓ અને બહેનો હું વિદાય લઈશ સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading