Advertisement - Remove

ministry - Example Sentences

Popularity:
Difficulty:
મિનસ્ટ્રી / મિનિસ્ટ્રી / મિનિસ્ટ્રી
But now hath he obtained a more excellent ministry by how much also he is the mediator of a better covenant which was established upon better promises
પણ ખ્રિસ્તને આકાશમાં સોંપાયેલી સેવા જૂના નિયમ પ્રમાણે સેવા કરનાર યાજકો કરતાં ઘણી જ ચઢિયાતી છે અને વધુ ચઢિયાતા વચન પર આધારીત દેવ અને મનુષ્યો વચ્ચે તેમણે સ્થાપેલો નવો કરાર જૂના કરાર કરતાં વધુ ચઢિયાતા વચનો પર આધારીત છે
The communications ministry said repeated warnings were sent out to residents via text message but Nugroho said the quake had brought down the area's power and communications lines and there were no sirens along the coast
સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું કે ટેક્સ્ટ મેસેજ દ્વારા રહેવાસીઓને વારંવાર ચેતવણીઓ મોકલવામાં આવી હતી પરંતુ નુગ્રોહોએ કહ્યું હતું કે ભૂકંપથી વિસ્તારનો પાવર અને સંચાર લાઈનો ઠપ્પ થઇ ગઈ હતી અને દરિયા કિનારે કોઈ સાઇરન નહોતી
Criminal police in the eastern German state of Saxony are inquiring into two members of elite counterterrorism unit SEK the regional interior ministry said
પૂર્વીય જર્મન રાજ્ય સેક્સોનીમાં ક્રિમિનલ પોલીસ એલિટ આતંકવાદવિરોધી એકમ ના બે સભ્યોની પૂછપરછ કરી રહી છે એમ પ્રાદેશિક આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું
Russia's Ministry of Foreign Affairs denied the allegations made by Britain and the Netherlands
રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન અને નેધરલૅન્ડના આરોપોનું ખંડન કર્યું છે
1. MoU with the Ministry of Transport of the Russian federation for the development of cooperation in transport education for the development of cooperation in transport education.
પરિવહન શિક્ષણમાં સહકાર વિકસાવવા માટે રશિયાનાં પરિવહન મંત્રાલય સાથે એમઓયુ
Advertisement - Remove
The Ministry of Drinking Water and Sanitation in association with the Govt. of Haryana is organizing the Swachh Shakti-2019.
હરિયાણા સરકાર સાથે જોડાણમાં કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય સ્વચ્છ શક્તિ 201નું આયોજન કરી રહ્યું છે.
The Ministry of Drinking Water and Sanitation in association with the Govt. of Haryana is organizing the Swachh Shakti-2019.
હરિયાણા સરકાર સાથે જોડાણમાં કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય સ્વચ્છ શક્તિ 2019નું આયોજન કરી રહ્યું છે.
At Kumbh, he will participate in the Swachh Kumbh Swachh Aabhaar event, organized by Ministry of Drinking Water & Sanitation.
તેઓ કુંભમાં ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ કાર્યક્રમમાં સહભાગી થશે, જેનું આયોજન પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે કર્યું છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the creation of two posts equivalent to Joint Secretary level in the Interpreters’ cadre of the Ministry of External Affairs.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિદેશ મંત્રાલયના ં ભાષાંતરકાર સંવર્ગમાં સંયુક્ત સચિવનાં સ્તરને સમકક્ષ બે પદ ઊભા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
Memorandum of Understanding on Cooperation in the field of Tourism between the Ministry of Tourism of the Republic of India and the Saudi Commission for Tourism and National Heritage of the Kingdom of Saudi Arabia
ભારતનાં પ્રવાસન મંત્રાલય અને સઉદી અરબ સામ્રાજ્યનાં સઉદી કમિશન ફોર ટૂરિઝમ એન્ડ નેશનલ હેરિટેજ વચ્ચે પ્રવાસનનાં ક્ષેત્રમાં સમજૂતી કરાર
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading