The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The new lock will ensure smooth and seamless movement of vessels on NW-1.
આ નવા લોકથી એનડબ્લ્યૂ-વનમાં જહાજોની આવનજાવન સુગમ અને બાધા રહિત થઇ જશે.
Construction of the new navigational lock therefore is an inescapable option for uninterrupted movement of vessels.
એટલા માટે જહાજોને મુશ્કેલી વિના આવનજાવન માટે નવા શીપીંગ લોકનું નિર્માણ કરવું અનિવાર્ય થઇ ગયું છે.
For details: BPPI Contributes Rs.25 Lakh to PMCARES fund For details: INPUTS FROM PIB FIELD OFFICES Chandigarh: The Chandigarh Administrator has expressed satisfaction at the work of the Administration in arranging special Shramik Trains for movement of migrants.
25 લાખનું યોગદાન આપ્યું PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ ચંદીગઢ: પરપ્રાંતીય શ્રમિકોના આવનજાવન માટે વહીવટીતંત્ર દ્વારા શ્રમિક વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે ચંદીગઢના વહીવટી અધિકારીએ સંતોષ વ્યક્ત કર્યો.
For smooth movement of these persons, the Chandigarh Administration has made elaborate arrangements to ensure their comfortable and safe journey.
આવા લોકોને સરળતાથી આવનજાવન માટે ચંદીગઢના વહીવટીતંત્રએ તેમની આરામદાયક અને સલામત મુસાફરી માટે વ્યવસ્થાઓ વધારી છે.
For smooth movement of these persons, the Chandigarh Administration has made elaborate arrangements to ensure their comfortable and safe journey back home.
આવા લોકોને સરળતાથી આવનજાવન માટે ચંદીગઢના વહીવટીતંત્રએ તેમની આરામદાયક અને સલામત મુસાફરી માટે વ્યવસ્થાઓ વધારી છે.
For smooth movement of these persons, the Chandigarh Administration has made elaborate arrangements to ensure comfortable and safe journey of the stranded persons.
આવા લોકોને સરળતાથી આવનજાવન માટે ચંદીગઢના વહીવટીતંત્રએ તેમની આરામદાયક અને સલામત મુસાફરી માટે વ્યવસ્થાઓ વધારી છે.
Unrestricted Movement of Persons and Goods Night curfew would continue to remain in force, on the movement of individuals, for all non-essential activities.
રાત્રી કરફ્યૂનો અમલ ચાલુ જ રહેશે, જેમાં તમામ બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે લોકોના આવનજાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
The representatives shared the problems related to factory shutdown, permission to operate warehouses, personnel movement and logistic disruption.
પ્રતિનિધિઓએ ફેક્ટરી શટડાઉન, ગોદામો ચલાવવા માટેની મંજૂરી, વ્યક્તિગત આવનજાવન અને લોજિસ્ટિક ખેલલ સહિત વિવિધ પ્રકારે થતી સમસ્યાઓ જણાવી હતી.
Within the containment zones, only essential activities shall be allowed. Strict perimeter control shall be maintained, and no movement of persons would be allowed, except for medical emergencies and for maintaining supply of essential goods and services.
કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર નિયંત્રણના કડક માપદંડ જાળવવાના રહેશે અને તબીબી ઈમરજન્સી જાળવવા માટે અથવા તો આવશ્યક ચીજો અને સર્વિસીસનો પૂરવઠો જાળવવા સિવાય વ્યક્તિઓની આવનજાવન માટે છૂટ આપવામાં આવશે નહી.
Nagaland: Mon district administration in Nagaland prohibits public movement within 1 km radius of WangkhaoGovt College and ITI campus after six returnees test COVID19 positive.
નાગાલેન્ડ: નાગાલેન્ડમાં મોન જિલ્લા વહીવટીતંત્રએ વાંગખાઓ સરકારી કોલેજ અને ITI કેમ્પસની આસપાસના 1 કિમીના વિસ્તારોમાં કોઇપણ જાહેર જનતાને આવનજાવન પર પ્રતિબંધ મૂક્યો છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…