Advertisement - Remove

nationwide - Example Sentences

Popularity:
Difficulty:
નેશન્વાઇડ / નૈશન્વાઇડ
In another landmark initiative, National Nutrition Mission, NNM will be launched nationwide by the Prime Minister from Jhunjhunu.
અન્ય સીમાચિહ્નરૂપ પહેલમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન (એનએનએમ)નો પણ ઝુંઝુનૂમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રવ્યાપી સ્તરે શુભારંભ કરશે.
Deendayal Antyodaya Yojana – National Rural Livelihoods Mission (DAY -NRLM) is a flagship rural poverty reduction program of Ministry of Rural Development launched nationwide with the objective of social mobilization, financial inclusion and sustainable livelihoods promotion.
દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન (ડીએવાય-એનઆરએલએમ) ગ્રામીણ વિકાસ મંત્રાલયનો ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવાનો મુખ્ય કાર્યક્રમ છે, જે સામાજિક વિકાસ, નાણાકીય સર્વસમાવેશકતા અને સ્થાયી આજીવિકાને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવી છે.
140 million soil health cards will be issued, requiring a collection of over twenty-five million soil samples, and tested through a nationwide network of nearly 1500 laboratories.
140 મિલિયન જમીન સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવામાં આવશે, જેના માટે 25 મિલિયનથી પણ વધારે માટીના નમૂનાના સંગ્રહની જરૂર પડશે અને જેનું પરીક્ષણ લગભગ 1500 પ્રયોગશાળાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા કરવામાં આવશે.
They will be tested through a nationwide network of nearly 1500 laboratories.
લગભગ 1500 પ્રયોગશાળાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા આ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવશે.
Only sometime back the Central Government launched nationwide ‘Beti Bachao, Beti Padhao’ Program.
થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ બેટી બચાવો, બેટી પઢાઓ શરૂ કર્યો છે.
Advertisement - Remove
It is a comprehensive nationwide crop insurance programme which offers farmers protection from risks beyond their control, at an affordable cost.
તે દેશભરમાં વ્યાપક પાક વીમા કાર્યક્રમ છે, જે ખેડૂતોને એમના નિયંત્રણ બહારનાં જોખમો સામે પરવડે તેવા ખર્ચે સંરક્ષણ આપે છે.
Speaking on the occasion, Prime Minister termed it as a special day, as it begins a nationwide campaign to preserve India's art, culture and heritage, and to Reinvent, Rebrand, Renovate and Rehouse them.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આજના દિવસને વિશેષ ગણાવ્યો હતો, કારણ કે આ બિલ્ડિંગો દેશને અર્પણ કરવાની સાથે ભારતની કળા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત રાખવાનું તેમજ તેમને રિઇન્વેન્ટ, રિબ્રાન્ડ, રિનોવેટ અને રિહાઉસ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ થયું છે.
The nationwide campaign to preserve India's art, culture and heritage according to the 21st century and to Reinvent, Rebrand, Renovate and Re-house them is beginning from the soil of West Bengal today.
ભારતની કળા, સંસ્કૃતિ આપણી વિરાસતને 21મી સદી અનુસાર સંરક્ષિત કરવા અને તેને રીઇન્વેન્ટ, રીબ્રાંડ, રીનોવેટ અને રીહાઉસ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન આજે પશ્ચિમ બંગાળની આ માટીમાંથી શરુ થઇ રહ્યું છે.
This nationwide campaign for school children has now been started at university level, taking it one level further.
શાળાના બાળકો માટે થનારા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને હવે એક સ્તર આગળ વધારતા, યુનિવર્સિટીના સ્તર પર શરુ કરવામાં આવ્યું છે.
The decision was taken to facilitate people facing difficulties in renewing the validity of various motor vehicle documents due to nationwide lockdown in the country and closure of government transport offices.
રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના અમલ અને સરકારી પરિવહન કચેરીઓ બંધ હોવાથી આવા વિવિધ પ્રકારના મોટર વ્હીકલ દસ્તાવેજોની માન્યતા રીન્યૂ કરવામાં લોકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading