Advertisement - Remove

near - Example Sentences

નિર / નીર
When they drew near to Jerusalem and came to Bethsphage to the Mount of Olives then Jesus sent two disciples
ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા
Now from the fig tree learn this parable When the branch has now become tender and puts forth its leaves you know that the summer is near
અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે
His mother and brothers came to him and they could not come near him for the crowd
ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ
It came to pass when the days were near that he should be taken up he intently set his face to go to Jerusalem
ઈસુને આ દુનિયા છોડીને આકાશમાં પાછા જવાનો સમય નજીક આવતો હતો ત્યારે તેણે યરૂશાલેમ જવાનો નિર્ણય કર્યો
Now his elder son was in the field As he came near to the house he heard music and dancing
મોટો દીકરો ખેતરમાં હતો તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો
Advertisement - Remove
It happened as he came near Jericho a certain blind man sat by the road begging
ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો
Standing still Jesus commanded him to be brought to him When he had come near he asked him
ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો પેલા આંધળા માણસને મારી પાસે લાવ જ્યારે આંધળો માણસ નજીક આવ્યો ઈસુએ તેને પૂછયું કે
As he was now getting near at the descent of the Mount of Olives the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the mighty works which they had seen
ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો તેઓ ખૂબ ઉત્સાહમાં હતા તેઓએ દેવની સ્તુતિ કરી તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી
When they are already budding you see it and know by your own selves that the summer is already near
જ્યારે તે ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે
Even so you also when you see these things happening know that the Kingdom of God is near
તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading